નમ્ર અપીલ કે TATની પરીક્ષા માટે અમને સમય આપો.હજુ હાલમાં અમારે B.edની પરીક્ષાઓ લેવાય રહી છે તે ઉપરાંત બધી જ પરીક્ષાઓમાં 3 મહિના જેટલો સમયગાળો તો આપવામાં જ આવે છે તેથી આ બાબત પર ઉચિત પગલા લેશો તેવી આશા કારણ કે અમારે સારી રીતે પરીક્ષા આપી શિક્ષક બનવું જ છે.#GSEB#Gcert@jdgujarati
કોલેજ જતાં સમય અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામવાના કારણે બાળકને અંકલેશ્વરની સરદાર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ. જયાં આયુષ્યમાન કાર્ડ માટે આધાર અપડેટ કરવાનું કહેવામાં આવતા આઈ.સી.ડી.એસ શાખા હેઠળ આધાર ઓપરેટર તાત્કાલિક હોસ્પિટલમાં જઇ આધાર કાર્ડ અપડેટ ની પ્રોસેસ કરવામાં આવેલ.
Yesterday all BPA of gujarat meet ICDS state minister of gujarat Ms. Manishaben Vakil and was given accommodation by her that she will talk to the chief minister about our issue.
Let's hope 426 educated youth will not be left unemployed
@PMOIndia@abpasmitatv@AmitShah@CMOGuj