बेटा, तुम मेरे जीवन का सहारा हो,
जो सबको रास्ता दिखाए वो तारा हो,
एक पिता की तरफ से अपने बेटे को
जन्मदिन की ढेर सारी बधाइयां MAAN !
Happy birthday My Precious son! You are Loved Today, Tomorrow and Always.
હરપળ આમ જ તું તારી મસ્તીમાં હસતો-કૂદતો રહે અને તારા સર્વોત્તમ લક્ષ્યને હાંસલ કરે એવા પરિવારના સૌ વડીલો અને પૂર્વજોના તારા ઉપર આશીર્વાદ છે બેટા..
તારું જીવન સુખ, સંપત્તિ, સમૃદ્ધિ અને શાંતિથી ભરપૂર રહે..સદાય નિરોગી અને હસતો રહે મારા લાલ.
આજે પહેલી જૂન ના દિવસે જે મિત્રો, સ્નેહીજનો, સંબંધીઓ,પરિવારના સભ્યો,વડીલો , ગુરુજનો વગેરે જેમનો જન્મ દિવસ છે એ તમામ લોકોને જન્મ દિવસના ખૂબ ખૂબ અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ.. તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને શાંતિ પ્રાપ્ત થાય.ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના.
આજે તારીખ 22-4-2023ના રોજ મારી ઉચ્ચ પ્રાથમિક સામાજિક વિજ્ઞાનના વિષય શિક્ષક તરીકેની નોકરીના 13 વષઁ પૂરા થયા.તેર વષઁની નોકરીમાં મેં કમઁનિષ્ઠ શિક્ષક તરીકે મારી ફરજ નિભાવવાના પૂરા પ્રયત્નો કયૉ છે. તેમ છતાં સરસ્વતીના પૂજારી તરીકે મારી ફરજમાં ક્યાંય કચાશ રહી હોય તો મૉઁ સરસ્વતીની ક્ષમા
ચાણક્યએ શિક્ષક વિશે કહ્યું છે કે, 'શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો, પ્રલય અને નિર્માણ એ શિક્ષકોના હાથમાં હોય છે.'
ચાણક્યની વ્યાખ્યાને આજે શિક્ષકોએ સાબિત કરી બતાવી. જ્યારે કોઈ લડાઈનું નેતૃત્વ શિક્ષક કરે એટલે એનું સફળ પરિણામ જ આવે.
સૌને શિક્ષકોને વંદન અને અભિનંદન.