આપણા સૌના ગૌરવ ભર્યા ભારત દેશ ને પ્રદુષણ યુક્ત ગણાવી રહેલ મહાનુભાવો ના વારસદારો વિદેશગમન કરી રહ્યા/ગયા છે પહેલા એમને દેશભક્તિ શીખવો પછી બીજા ને સલાહો આપશોજી.
ગુજરાતના પૂર્વ રાજ્ય કૃષિ મંત્રી અને સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય શ્રી વી. વી. વઘાસિયાના મોટર અકસ્માતમાં નિધનના સમાચાર દુઃખદ છે . પરિવારના સભ્યોને સાંત્વના તથા સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના .
गुजरात के सभी भाई बहनों से अपील है, वोट करें…
रोज़गार के लिए
सस्ते गैस सिलेंडर के लिए
किसानों की कर्ज़ा माफी के लिए
गुजरात के प्रगतिशील भविष्य के लिए, भारी संख्या में मतदान करें और लोकतंत्र के इस पर्व को सफल बनाएं।
#કોંગ્રેસ_આવે_છે
વિધાથીઓ નથી એમ કંઈ રાજ્ય ની ૬૦૦૦ થી વધારે શાળાઓ ને તાળા માર્યા અરે સાહેબ એક બાજુ તો હજારો નવી ખાનગી શાળાઓ શરુ થઈ રહી છે હવે જોવું એ રહ્યું કે રાજ્ય મા વિધાથીઓ નથી કે પછી રાજ્ય નું શિક્ષણ ખાડે ગયું છે. @NEWSINGUJARATI@INCGujarat