બાગાયત વિભાગ દ્વારા ૨૦૨૩-૨૪માં બાગાયતી યોજનાઓમાં સહાય માટે
તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી અરજી કરવા માટે ikhedut પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
આજે જ ikhedut પોર્ટલ પર અરજી કરો અથવા આપેલો બરકોડ સ્કેન કરો.
પ્રાકૃતિક કૃષિ અભિયાન હેઠળ દાહોદ જીલ્લાના ગામોમાં ખેતીવાડી, આત્મા અને બાગાયત વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન
આજ રોજ માન. @CollectorBharch અને @DDOBHARUCH1 ના અધ્યક્ષ સ્થાને જિલ્લાના પ્રાકૃતિક ખેતીના રીવ્યુ અને માર્ગદર્શન મિટિંગમાં તમામ તાલુકાઓના નોડલ ઓફિસરશ્રી ઉપસ્થિત રહેલ અને ક્લસ્ટર કક્ષાએ આયોજન નક્કી કરવામાં આવ્યું.
@ATMAGUJARAT@GujAgriDept
આખું વિશ્વ જ્યારે #IYM2023 ઉજવી રહ્યું છે ત્યારે, તા.૨૫/૦૪/૨૩ના રોજ નર્મદા જિલ્લા તંત્ર અને @souindia ના સંયુક્ત ઉપક્રમે Statue Of Unity ખાતે એક પરિસંવાદ યોજાયો જેમાં ખેડૂતો, પ્રવાસીઓ તેમજ સ્થાનિકો માટે શ્રી અન્ન સ્ટોલ પ્રદર્શન પણ રાખવામાં આવ્યું.
#IYOM2023
બાગાયતી ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને યોજનાકીય સહાય મેળવવા આઇ ખેડૂત પોર્ટલ પર વિવિધ ઘટકો માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
@CollectorBharch@DDOBHARUCH1 @BharuchMahiti
અંકલેશ્વર તાલુકાના નોડલ ઓફિસર દ્વારા પ્રાકૃતિક ખેતી તરફ વાળવા ખેડૂત મિટિંગ અને ઘન જીવામૃત નિદર્શન થકી ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
@DDOBHARUCH1@CollectorBharch@ATMAGUJARAT
ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારશ્રી દ્વારા અખાત્રીજના શુભ દિવસ તા. ૨૨/૦૪/૨૦૨૩ થી તા. ૩૧/૦૫/૨૦૨૩ સુધી આઇ-ખેડુત પોર્ટલ શુભ દિવસથી ખુલ્લુ મુકવામાં આવેલ છે.
આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે.
આજે ગાંધીનગર ખાતે બીજ નિગમના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી કુલ ૧,૦૭,૭૭૦ ક્વિ.ગુણવતાયુક્ત બીજ જથ્થો ખેડૂતોને સમયસર ઉપલબ્ધ થાય તે મુજબ આગોતરા વિતરણ-વેચાણનું આયોજન કરવા તેમજ બીજ નિગમમાં વર્ગ-૨ તેમજ ૧૪ નોન-ટેકનીકલ સ્ટાફ વર્ગ-૩ની ભરતીમાં વધુ ઝડપ આવે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી.