💥💫🍃 *નવીન પટનાયક સરકારે શનિવારે આવનારા તમામ સમય માટે કરાર આધારિત ભરતી પ્રણાલીને નાબૂદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.*
🍃💫 *કરાર આધારિત તમામ ભરતીઓ નિયમિત કરવામાં આવશે*
🍃💫 *57,000 થી વધુ કરાર આધારિત કર્મચારીઓને નિયમિત કરવામાં આવશે*
ગુજરાતમાં કરવાની હિંમત છે????
આ બધા તાયફા બંધ કરો લોકો ના પ્રશ્નો નું નિરાકરણ લાવો નહીંતર આ જનતા ગમે ત્યા��ે ઘરે મોકલી દેશે
જે લોકો એ મોદી નું નામ બનાવ્યું છે તે જ લોકો નામ બગાડી પણ નાખશે
આજરોજ જામનગર ખાતે આવતીકાલના આદરણીય પ્રધાનમંત્રીશ્રી @narendramodi જીના કાર્યક્રમ અન્વયે સ્થળ પર જાત નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ સાથે કાર્યક્રમની રૂપરેખા બાબતે ચર્ચા કરી હતી તથા યોગ્ય સૂચનાઓ આપી હતી.
જો દરેક રાજ્યના કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવામા આવતા હોય તો આ આઝાદીના આ ૭૫માં સ્વતંત્રતા અને અમૃત મહોત્સવ પર્વ પછી પણ આ વખતે ગુજરાતના કરાર આધારિત સમગ્��� શિક્ષાના કર્મચારીઓને આ ગુલામી ભરી નીતિઓમાંથી ગુજરાત સરકાર ક્યારે મુક્તિ આપશે?
@CMOGuj @Bhupendrapbjp
સમગ્ર શિક્ષા ના 11 માસ ના કરાર આધારિત કર્મચારી ને કાયમી કરવા ની જાહેરાત ક���યારે થાય છે?
એક વર્ષ વીતી ગયું પણ કાંઈ થયું નથી
રોડ પર આવીને આંદોલન જ કરવું પડશે?
20 થી 22 વર્ષ થી સમગ્ર શિક્ષા માં 11 માસ ના કરાર આધારિત કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ ને કાયમી કરવાનો નિર્ણય લેવામાં આવે
હવે શરીર માં માત્ર હાડકા જ વધ્યા છે લોહી તો આ ટૂંકા પગારે લઈ લીધું છે
ભૂપેન્દ્રભાઈએ આક્ષેપોના વળતા પ્રહાર કર્યા વિના મૌન રહીને કામથી નક્કર જવાબ આપી સાબિત કરી દીધું કે ���ોલ્યા વિના કામ કરવાની તાકાત કેટલી મોટી હોય છે.
ગુજરાતના સર્વાંગી વિકાસે વિરોધીઓના મોં સીવી દીધા છે
- કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShahજી
ગુજરાતનાં યશસ્વી મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીનું મુખ્યમંત્રી પદે પ્રથમ વર્ષ પૂર્ણ થયું છે, એ અવ��રે એમને અનકેગણી શુભેચ્છાઓ પાઠવું છું. એમના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની પરંપરાને આગળ ધપાવી છે અને ગુજરાત વિકાસનાં પથ પર અગ્રેસર રહ્યું છે.
હૃદયપૂર્વક અભિનંદન !