યુવાનો ના હદયસમ્રાટ, યુવા શકિત ના પયાઁય,કુશળ સંગઠનકતાઁ અને વિચારક ભારતીય જનતા યુવા મોરચા ના પૂવઁ અધ્યક્ષ અને ભારતીય જનતા પાટીઁ ગુજરાત પ્રદેશ ના સહ-પ્રવકતા Dr Rutvij Patel ને જન્મદિવસ ની ખૂબ-ખૂબ શુભેર્છાઓ
માં ઉમિયા આપની બધી મનોકામના પૂણઁ કરે 🙏🏻💐🎂
યુવાનો ના હદયસમ્રાટ, યુવા શકિત ના પયાઁય,કુશળ સંગઠનકતાઁ અને વિચારક ભારતીય જનતા યુવા મોરચા ના પૂવઁ અધ્યક્ષ અને ભારતીય જનતા પાટીઁ ગુજરાત પ્રદેશ ના સહ-પ્રવકતા Dr Rutvij Patel ને જન્મદિવસ ની ખૂબ-ખૂબ શુભેર્છાઓ
માં ઉમિયા આપની બધી મનોકામના પૂણઁ કરે 🙏🏻💐🎂 @DrRutvij@HarshadGiriBJP
સેવા,સમર્પણ અને સાહસિકતાનો સંગમ એટલે મોદીજી
દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી ની મુલાકાત કરવાનો શુભ અવસર પ્રાપ્ત થયો,ત્યારે તેમની પ્રેરણા થી @BJYM4Gujarat ના પુરુષાર્થ અને પરિશ્રમ થકી સફળતાના પરિણામમાં પરિવર્તિત થયેલ #AzadiKaAmritMahotsavYatra ની પુસ્તક અર્પણ કરી.
આઝાદીના અમૃત મહોત્સવમાં પ્રધાનમંત્રી સંગ્રહાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે, આ દેશના પ્રધાનમંત્રીઓના જીવન અને એમના યોગદાનો દ્વારા આઝાદી પછીના ભારતની કહાની દર્શાવે છે.
આ સંગ્રહાલય આઝાદી બાદ દેશના વડાપ્રધાનોને સમર્પિત છે.
@narendramodi@AmitShah@Bhupendrapbjp@JPNadda@CRPaatil
ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, નવસારીના લોકલાડીલા સાંસદ તેમજ પેજ સમિતિના પ્રણેતા એવા માન. શ્રી સી. આર. પાટીલ સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
@hetalpatelbjp@PatilOffice