@isudan_gadhvi કોર્ટ નો પણ ન કાઢવાનો ઓડૅર હતો
છતાં પણ કાઢી નાખ્યા ...
ઘર પરિવાર ચાલવામાં મુશ્કેલી કોણ જોશે ?
અમારી વાત સમજો
કોરોના તો જતો જશે અમે લોકો ની જીવન જીવવાને ગ્રહણ લાગી ગયું
કેમ જીવશું ??
🙏શ્રદ્ધાંજલિ ...ડો કલામ 🙏
ચાલો એકવાર ફરી પ્રેરણાદાયક વિચાર યાદ કરીયે ...
લડાઈ મૂળભૂત અધિકાર ની
લડાઈ સમાન કામ સમાન વેતન ની
લડાઈ વર્ષો થી થતા અન્યાય ની
લડાઈ એડહોક / કોન્ટ્રાક્ટ વાળા માનવીઓ ની
લડાઈ હક ની ......
#JusticeForAdhoc@camgujarat@imBhupendrasinh@VtvGujarati
"ન્યાય ની અપેક્ષા"
કોરોના ના અંધકાર માં નોકરી માં પરત લય ને જીવન માં સૂર્યોદય કરી પુનજીવિત કરવાની પ્રાર્થના ...
શિક્ષકો ની માંગણી ને માન આપતી સરકાર એડહોક / કોન્ટ્રાક્ટ અધ્યાપકો નો વિચાર ક્યારે કરશો ??
#JusticeForAdhoc@camgujarat@imBhupendrasinh@VtvGujarati@sandeshnews
"વેદના"
એડહોક / કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ને કોરોના ના સમય માં એકાએક નોકરી માંથી કાઢી મુકવાથી પરિવાર અને ઘર કોણ ચલાવશે ?
"શારીરિક મરણ કોરોના ને લીધે થાય ,
માનસિક મરણ તમારા લીધે ન થાય " - આ જ વાચા છે વેદના ની .......
#JusticeForAdhoc@camgujarat@imBhupendrasinh@vijayrupanibjp
"હક માટે ની લડત "
શુ વર્ષો ની ફરજનીષ્ટ કામગીરી નું કોઈ મોલ નથી ?
સરકારી સંસ્થાઓ ના પાયા ના એડહોક / કોન્ટ્રાક્ટ અધિકારીઓ ની વર્ષો ની કામગીરી નો ૧ જાટકે નોકરી માંથી કાઢી મૂકી ને અભિવાદન કરતી પ્રથા બદલાશે ?
#JusticeForAdhoc@camgujarat@isudan_gadhvi@Adhoclecturers@Zee24Kalak
૧૨ વર્ષની અમારી ફરજનિષ્ઠાને સહેજ પણ ગણતરીમાં ના લઇ કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર છુટા કરો છો એ અમારું એક પ્રકાર નું આર્થિક મરણ છે. એ મરણના જવાબદાર કચેરી માં બેઠેલાઓનો પૂર્વગ્રહ અને લાંબા વિઝન ની કમી બતાવે છે.
@imBhupendrasinh@vijayrupanibjp@Nitinbhai_Patel@camgujarat@4Adhoc