The rot in the society and governance explained in this one video.
Money makes the world go round, in India it makes those seeking justice keep running around circles while the criminals can do their merry dance. https://t.co/kHt7p5mBlP
Telecom Companies ऐसे Recharge Plans offer करती हैं जिनमें ‘Daily Data Limits’ जैसे 1.5GB, 2GB या 3GB per day होती हैं, जो हर 24 hours में reset हो जाती हैं। बचा हुआ data midnight पर expire हो जाता है, जबकि उसके पूरे पैसे पहले ही दिए जा चुके होते हैं।
आपको 2GB के लिए charge किया जाता है। आप 1.5GB use करते हैं। बचा हुआ 0.5GB दिन खत्म होते ही गायब हो जाता है। कोई refund नहीं। कोई rollover नहीं।
मैंन��� आज यह मुद्दा Parliament में उठाया की जिस data के लिए हमने पूरी payment की है, वो दिन समाप्त होने पर Expire नहीं होना चाहिए।
बचा हुआ data अगले दिन की data limit में carry forward होना चाहिए, ताकि users Data इस्तेमाल कर सकें जिसके लिए उन्होंने पहले ही pay किया है।
संसद में आज मेरी demands हैं -
1.सभी users के लिए Data carry-forward / Data rollover की सुविधा दी जाए। जो data दिन के अंत तक use नहीं होता, उसे अगले दिन की limit में add किया जाए, न कि validity खत्म होते ही ख़त्म कर दिया जाए।
2.अगल�� महीने के recharge amount में unused data का adjustment का option दिया जाए। अगर कोई user लगातार अपना data under-utilise करता है, तो अगले monthly recharge में उस value का adjustment या discount मिलना चाहिए। users को बार-बार उस लिमिट के लिए pay नहीं करना चाहिए जो वे use ही नहीं करते।
3.Unused data को relatives और friends को transfer करने का option दिया जाए। Unused data को user की digital property माना जाना चाहिए। उपभोक्ता को अपने daily data limit से unused data दूसरों को transfer करने की permission होनी चाहिए, बिल्कुल उसी तरह जैसे पैसे transfer किए जा सकते हैं।
आज मोबाइल डेटा कोई luxury नहीं, Digital oxygen बन चुका है। टेलीकॉम कंपनियों की ये लूट बंद होनी चाहिए।
ट्रंप ने सामने चलकर मोदी जी को कॉल किया है
ट्रंप ने ट्रुथ पे India Gate और India Today का
फ़ोटो भी पोस्ट किया है —कुछ बड़ा होने वाला है
21वीं सदी की असली लड़ाई विचारधारा की नहीं, बल्कि आर्थिक और तकनीकी ताकत की है।
जहां युद्ध बंदूक से नहीं, व्यापार, टेक्नोलॉजी,
सप्लाई चेन और वित्तीय दबाव से लड़े जाते हैं।
भारत अब इस ��ेल में सिर्फ दर्शक नहीं, खिलाड़ी बन
चुका है,इसी वजह से मैदान भी बदला है,और रवैया भी
એને મન હતું કે દિવાળી પછી નાનકાની સ્કૂલ ફી ભરાઈ જાહે..
એને મન હતું કે રૂપલીના લગન સુપેરે પાર પડી જાહે..
એને મન હતું કે પછી ટાંગા રેય ના રેય ચાર ધામની જાત્રા સજોડે થઈ જાહે..
એને મન હતું કે જે દરરોજ ભાતું પીરસે છે એના માટે કઈક ખરીદી પણ થઈ જાહે..
એને મન હતું કે નળીએથી પાણી પડે ત્યાં સિમેન્ટનું થર પણ કદાચ લાગી જાહે..
આ મન આજ કાલનું નહીં, વર્ષોથી હતું..
હે પ્રભુ પરિશ્રમનું ફળ આવું કોઈને ન દેજો, કેમકે એ જો ખેડુત નહીં હોય તો ખમી નય હકે..
#Gujarat
રિલાયન્સ અને અંબાણીની ઉજવવામાં 'જામનગર' શબ્દ મહેરબાની કરીને વાપરવો નહીં.
આવી બાબતો, ઉજવણીઓ જામનગરથી ૩૦ કિલોમીટર દૂર લાલપુર તાલુકાના ખાવડી ગામ નજીક ટાઉનશિપમાં હોય છે.
જે જામનગરના નગરજનોને જોજનો દૂરનું હોય છે.
અંબાણીઓ અમને પરિવાર માનતા નથી.
#Reliance#mukeshAmbani
✍️ સોશિયલ મીડિયામાં વર્ચ્યુઅલ રૂપે ખેડૂતોના મસીહા અને ટેકેદારો બનતા તમામ રાજકીય પાર્ટીઓના માનનીય સમર્થકોને વિનંતી કે કમોસમી વરસાદના લીધે લાખો ખેડૂતો હાલ મુસીબતનો સામનો કરતા હશે.
કેટલાયનો તૈયાર પાક ખેતરમાં ભીંજાઈ રહ્યો છે, ચારો પલળી રહ્યો છે એને બચાવવા માટેની મથામણ ચાલુ હશે બની શકે તો રૂબરૂ જઈ થોડી હેલ્પ કરી આવજો.
#ખેડૂત_ની_વ્યથા
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સાવ પડી ભાંગી છે, હવે એનો ભોગ અધિકારી પોતે બની રહ્યા છે.
અમીર બાપનો દીકરો હોય અને પોલીસ પર હાથ ઉઠાવે તો એને છોડી દેવામાં આવે‼️
ખેડૂતો પોતાના હક અને અધિકારો માટે અવાજ ઉઠાવે તો એમના પર લાઠીચાર્જ કરવામાં આવે‼️
આવું ગુજરાત કોને બનાવ્યું?
બોટાદ માં નિર્દોષ ખેડૂતોને ઘરમાં ઘૂસીને ડંડા મારવા વાળી પોલીસ આજે આ દારૂડિયા ને હાથ પણ નથી લગાવી શકતી, કેમકે આ એક ઉદ્યોગપતિ નો દીકરો છે ગાડીમાં દારૂની બોટલો પડી છે દારૂની પાર્ટી કરીને સાધન ચલાવે છે, તેમ છતાં પણ આ ભાજપની પોલીસ આની આગળ નતમસ્તક થઈ ગઈ.. નાં કેસ કે નાં કાઈ..
આ નબીરાએ પોલીસને ગાળો બોલી અને લાત પણ મારી.
પક્ષી ખાય ...
ઈયળ ખાય ..
અમુક જનાવર ખાય..
વેપારી ખાય ...
સરકાર ખાય ...
👉 પછી અમુક આના જેવા ચૂતમારીના બની બેઠેલા દાડીયા ખાય ....
પછી વધે તો ખેડુ અને એનો પરિવાર ખાય ...
અને ગામ હોય ન્યા આવા પાંચ ચો દુ હોય જ....
પટેલો ને દોડાવી ને મારેલા..
ક્ષત્રિયો નું અપમાન કરેલું…
માલધારીઓ ને હેર��ન કરેલા….
પણ તોય અમુક તુચિયા ઓ તો એના બાપ ની ઈજ્જત વેચી ને પક્ષ ની દલાલીમાંથી ઉંચા નથી આવતા..😳
સૌરાષ્ટ્રમાં ખેડૂત નેતા તરીકે રાજુ કરપડા ઉભરી રહ્યા છે…લાંબા સમયથી ખેડૂત નેતાની કમી દેખાતી..મને છેલ્લે વિઠ્ઠલ રાદડિયા જ ખેડૂત નેતા તરીકે દેખાયા..એમની સાથે જ્યારે જ્યારે ચર્ચા કરતા ત્યારે એક માત્ર ખેડૂતોની જ વાત કરતા..એમના માટે લડી લેવાનું જ વાત કરતા. ..વિઠ્ઠલ ભાઈ જેવો ખેડૂત નેતા મળવા તો મુશ્કેલ છે..પણ યુવા નેતા રાજુ કરપડા જે રીતે લડી રહ્યા છે લાગે છે ખેડૂતો માટે એક અવાજ બુલંદ થઈ રહ્યો છે..જ્યાં કિસાન સંઘ મૌનની સ્થિતીમાં હોય..મોટા. મોટા ખેડૂત નેતા મૌન છે ત્યાં રાજુ કરપડા ..એક આશાનું કિરણ બની રહ્યા છે…રાજનિતીથી ઉપર આ વાત છે..
✍️ બોટાદ માર્કેટિંગ યાર્ડનું ગઈકાલનું આંદોલન એ બતાવે છે કે સરકારનો વિરોધ કરવા માટેના મુદ્દાઓ ની ક્યાં કમી છે જો સાચો મુદ્દો પકડવામાં આવે તો જનતા અવશ્ય સહકાર આપશે.
કોંગ્રેસી ચમચાઓ શીખો..............કાલ સવારની પાર્ટી ને પણ ખબર છે કે વિરોધ કેમ કરાય.
શાબાશ રાજુ કરપડા હું પણ ખેડૂતનો દીકરો છું કોઈ કિન્તુ પરંતુ વગર આ મુદ્દા પર આપને સહકાર છે.
સને-૨૦૨૫ દેવભૂમિ દ્વારકાનાં વાર્ષિક ઇન્સપેક્શન અનુસંધાને પોલીસ અધિક્ષક કચેરી ખાતે સ્થાનિક આગેવાનો સાથે મીટીંગનુ આયોજન કરી સ્થાનિક પ્રશ્નો અને તેના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ..
@akumarips@GujaratPolice@sanghaviharsh@CMOGuj@SP_Dwarka