દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ સ્થાને છે. દુધાળા પશુઓ આ દરમિયાન અનેક રોગોનો શિકાર બને છે. એક પશુચિકત્સકજ છે જે મૂંગા પ્રાણીની સારવાર કરે છે. શું આ સરકારથી અજાણ છે? શા માટે પશુચિકત્સકના મહત્વને ઓછું આંકવામાં આવી રહ્યું છે?
@CMOGuj@KanuDesai180#Increase_Guj_Vet_Stipend