મતદારયાદી સતત સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજ રોજ ખાસ ઝુંબેશ દિવસ હોય મતદારયાદી સંબંધિત કોઈ પણ પ્રકારની કામગીરી કે માહિતી માટે આપના નજીકના મતદાન મથકની મુલાકાત લઈ BLOનો સંપર્ક કરો.
@ECISVEEP@CEOGujarat@JayantiRavi@infojamnagargog
ભારતીય ચૂંટણી પંચની સૂચનાનુસાર જામનગર જિલ્લામાં કોઈ પણ પાત્ર મતદાર, મતદાર યાદીમાંથી બાકાત ન રહે ત��� માટે સક્રિય ઝુંબેશ હાથ ધરી તમામ બૂથો પર નીચે મુજબ વિશેષ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. જેનો અચુક લાભ લેવા તમામને અપીલ છે.
#ECISVEEP#CEOGujarat#infojamnagargog
ભારતીય ચૂંટણી પંચની સૂચનાનુસાર જામનગર જિલ્લામાં કોઈ પણ પાત્ર મતદાર, મતદાર યાદીમાંથી બાકાત ન રહે તે માટે સક્રિય ઝુંબ��શ હાથ ધરી તમામ બૂથો પર નીચે મુજબ વિશેષ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. જેનો અચુક લાભ લેવા તમામને અપીલ છે.
@ECISVEEP @CEOGujarat @JayantiRavi @infojamnagargog
��રિષ્ઠ અધિકારીશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સાથે પંચાયતના જુદા જુદા વિભાગો હેઠળ ચાલતી વિવિધ યોજનાઓ અને વિકાસના કામોની પ્રગતિની સમીક્ષા અંતર્ગત બેઠક યોજવામાં આવી
વિકાસના કામોમાં ગતી લાવવા તથા નિયત લક્ષ્યાંકો સમયમર્યાદામાં પૂર્ણ કરવા સુચના આપવામાં આવી
@CMOGuj @Bhupendrapbjp
બાળકોનું શિક્ષણ અને પોષણ જ આપણી પ્રાથમિકતા
ફાચરીયા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રના બાળકો સાથે સ્નેહપૂર્ણ સંવાદ કરી, શિક્ષણ અને ડિજિટલ લર્નિંગની સમીક્ષા કરી બાળકોને મળતા પૌષ્ટિક આહારનું પ્રત્યક્ષ નિ��ીક્ષણ કર્યું
@CMOGuj @sanghaviharsh @JayantiRavi @infojamnagargog
પહેલી વાર મત આપવાનો અવસર ચૂકશો નહિ. ૧૮ વર્ષ પૂર્ણ કરતાં યુવાનોને દેશના સુંદર અને ભાગ્યશાળ��� ભવિષ્ય માટે Voter Helpline App પર ઘર બેઠા સરળતાથી મતદાર યાદીમાં પોતાનું નામ અવશ્ય મતદાર તરીકે નોંધાવવા તથા અન્ય સુધારાઓ કરવા અપીલ
Celebrate patriotic fervour through ‘Tricolour in Every Home’ 🇮🇳
Hoist the tricolour flag in your home, take a selfie and register your participation on the website https://t.co/NUnZFkz1KZ
Let the spirit of India shine brighter in every home ✨
#HarGharTiranga2026#HGT2026 #VandeMataram150
Measurements matter when it comes to fairness and confidence in everyday life. Legal metrology plays a vital role in maintaining transparency, reliability, and trust between consumers and businesses.
#LegalMetrology#ConsumerAwareness#ConsumerRights#jagograhakjago
જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભવ્ય રીતે સંપન્ન થાય તે માટે કાર્યક્રમનું રિહર્સલ યોજી ધ્વજ વંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાનુભાવોના આગમન સહિતની કામગીરીની સમીક્ષા કરી તમામ તૈયારીઓ સમયસર અને ��ુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા સૂચના આપી
@CMOGuj @JayantiRavi @infojamnagargog
સ્થાનિક સ્વરાજ્યની સં���્થાઓમાં મતદારનો દરેક મત લોકશાહી માટે નિર્ણાયક હોય છે. તેથી વધુમાં વધુ મતદાન કરી આપની સમસ્યાના નિર્ણાયક ઉકેલ માટે મહત્તમ મતદાન અભિયાનના ભા��ીદાર બનવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.
@JayantiRavi @SECGujarat @infojamnagargog