વડોદરા ના સાંસદ અને ભારતીય જનતા યુવા મોરચા ના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી હેમાંગ ભાઈ જોશી જી ને ભારતીય જનતા યુવા મોરચા ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક થવા બદલ ખૂબ ખુબ અભિનંદન સહ શુભકામનાઓ 💐
આજરોજ હિંમતનગર ખાતે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સાબરકાંઠા લોક���ભા બેઠકનાં યુવા સંયોજકશ્રીઓ સાથે આયોજિત બેઠકમાં ઉપસ્થિત રહી લોકસભા ચૂંટણીનાં ઉપલક્ષ્યમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી આપી આગામી કાર્યક્રમો સંદર્ભે આયોજન કર્યું.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, જિલ્લા પ્રભારી શ્રી ગજેન્દ્રભાઈ સક્સેના, જિલ્લા મહામંત્રી શ્રીવિજય ભાઈ પંડ્યા, સંયોજક શ્રી હીમાંશુભાઈ પટેલ, શ્રી દીપ પટેલ તેમજ તમામ વોર્ડ તથા તાલુકાના સંયોજકોશ્રીઓ ઉપસ્થિત રહ્યા ��તા.
કૉંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજ ઓ એ દેશ ને રજવાડા અર્પણ કર્યા.. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસ ની સરકારો એ ઉઠાવ્યું અને લૂંટ્યું.
कांग्रेस के युवराज यह भूल गए की राजा महाराजाओं ने तो देश को अपनी रियासतें देश को अर्पण की थी....
मनमरजी से देश मे लुंट तो कोंग्रेस की सरकार ने एवं कांग्रेस क�� नेताओं ने चला रखी थी.