મહેસાણા જિલ્લામાં પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ માન. પદાધિકારીશ્રીઓ દ્વારા પોતાના વિસ્તારના પોલિયો બુથનું ઉદ્ઘાટન કરી અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો. બાળકોને પોલિયોથી સુરક્ષિત રાખવા સૌને રસીકરણ અભિયાનમાં સહભાગી બનવા અપીલ.
#PulsePolio#PolioFreeIndia#Mehsana
માન. ધારાસભ્યશ્રી રાજેન્દ્રભાઈ ચાવડા સાહેબ તેમજ નગરપાલિકા પ્રમુખશ્રી રાજુભાઈ ગજ્જર તેમજ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઈ તથા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ પટેલ આરોગ્ય અધિકારી શ્રી અને આરોગ્ય સ્ટાફ દ્વારા અર્બન હેલ્થ સેન્ટર કડી ખાતે પોલિયો બુથ નું ઉદ્ઘાટન
માન.ધારાસભ્યશ્રી ડો સુખાજી ઠાકોર સાહેબ દ્વારા બેચરાજી તાલુકાના CHC બેચરાજી ખાતે પોલિયો બુથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન ડો કૌશિક ગજ્જરTHO બેચરાજી દ્વારા પોલિયો રસીકરણ ઝુંબેશ વિશે ધારાસભ્યશ્રી ને માહિતગાર કર્યા @CollectorMeh@ddo_mehsana@HealthDeptGuj
મહેસાણા જિલ્લામાં પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ માન. પદાધિકારીશ્રીઓ દ્વારા પોતાના વિસ્તારના પોલિયો બુથનું ઉદ્ઘાટન કરી અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો. બાળકોને પોલિયોથી સુરક્ષિત રાખવા સૌને રસીકરણ અભિયાનમાં સહભાગી બનવા અપીલ.
#PulsePolio#PolioFreeIndia#Mehsana
બે ટીપાં પોલિયોના,સુરક્ષિત બાળપણના
તા.22/11/2026 ના રોજ જિલ્લામાં યોજાનાર #PulsePolio અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષનાં તમામ બાળકોને પોલિયોના બે ટીપાં અવશ્ય પીવડાવો.
કોઈ બાળક રસીકરણથી વંચિત ન રહે તે માટે સહભાગી બનીએ.
#PolioFreeIndia–સ્વસ્થ ભારત! #Mehsana@CollectorMeh@HealthDeptGuj
*મમતા દિવસ - સબ સેન્ટર મુલાકાત*
વીજપુરડા સબ સેન્ટર ખાતે મમતા દિવસની ઉજવણી કરવામાં આવી.
તાલુકા આરોગ્ય અધિકારીશ્રી સાહેબ શ્રી એ રૂબરૂ મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું.