PHC Kherol | Serving 36000+ lives across 30+ villages of Sabarkantha, Gujarat | Affordable and Accessible care | Healing with compassion serving with excellence
@CollectorSK@sabarkanthadp@sabarkanthadp@THOTalodSK આજ રોજ જોગણી માતાનું મંદિર મુદ્દાસણા ખાતે દોલતાબાદ જીલ્લા પંચાયત શીટ નો જન સેવા શિબિર કાર્યક્રમ યોજાયો જેમા આરોગ્ય ની વિવિધ સેવાઓ જેવી કે PMJAY Card.namo shree.Pmmvy.Ncd program જેવા પ્રોગ્રામો ની સેવાઓ આપવામા આવી.
@CdhoSabarkantha@sbcctalodtaluka આજ રોજ તા 12/6/2026ને શુક્રવારના રોજહરિકૃષ્ણ ફાઉન્ડેશન એન્ડ અમીધારા ટ્રસ્ટ ધ્વારા AAM જોરાજીના મુવાડા ખાતે ગર્ભાશય ના મુખ નું *કેન્સર, મોઢાનુ કેન્સર તેમજ સ્તન કેન્સર નિદાન માટે કેમ્પ*નું આયોજન
કરવામાં આવ્યું જેમાં 48 લાભાર્થીઓએ સેવાનો લાભલીધો.
@sabarkanthadp@CdhoSabarkantha@THOTalodSK
આજરોજવક્તાપુર ખાતે LCDC અંતર્ગત સર્વે કામગીરી કરવામાં આવી હતી.
આ સર્વે દરમ્યાન માનનીય પ્રાંતિજ-તલોદ વિધાનસભાના ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમારસાહેબને LCDC અભિયાન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
@CdhoSabarkantha@THOTalodSK આજ રોજ તા 3/6/2026ને બુધવાર ના રોજ હરિકૃષ્ણ ફાઉન્ડેશન એન્ડ અમીધારા ટ્રસ્ટ ધ્વારા phc ખેરોલ ખાતે ગર્ભાશય ના મુખ નું *કેન્સર, મોઢાનુ કેન્સર તેમજ સ્તન કેન્સર નિદાન માટે કેમ્પ* નું આયોજન
કરવામાં આવ્યું જેમાં 64 લાભાર્થીઓએ સેવાનો લાભ લીધો.
@CdhoSabarkantha આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર ઉજેડીયા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો . જેમાં ઉજેડીયા ગ્રામ પંચાયત તેમજ આજુબાજુની ગ્રામ પંચાયતના તમામ ગામના લાભાર્થીઓએ સેવા સેતુ નો લાભ લીધો.
AAM DOLATBAD ખાતે ફરજ બજાવતા FHW રેખાબેન રાઠોડ બહેન એમની દીકરી ને HPV (સર્વાઈકલ કેન્સર સામે ) વેક્સિન આપી શુભ શરૂવાત કરાવી ગામ 14વર્ષ પૂર્ણ કર્યાતમામ દીકરી ને HPV ની રસી દીકરીઓ આ વેક્સિન મુકાવી સર્વાઇકલ કેન્સર જેવા રોગ સામે સુરક્ષિત કરીએ 🙏🏻🙏🏻🙏🏻 @sbcctalodtaluka@CdhoSabarkantha
@CdhoSabarkantha@THOTalodSK આજરોજAAMખેરોલ MOખેરોલ તેમજ સ્ટાફદ્વારા HPVવેક્સિનના લાભાર્થીઓનાઘરેજઈને ઘર મુલાકાત કરી
લાભાર્થીઅનેતેમનાવાલીઓનેHPV વેક્સિનના ફાયદા, સુરક્ષા અને આવશ્યકતા વિશે સમજાવવામાં આવ્યું આ કામગીરીદ્વારા બાળાઓમાં સર્વાઇકલ કેન્સરથી બચાવ અંગે જાગૃતિ વધારવામાં આવી.
@CdhoSabarkantha@THOTalodSK આજરોજ ભણસારી ટ્રસ્ટ, પાટણ દ્વારા ટીબીના ચાલુ દર્દીઓને પોષણ સહાય માટે કીટનું વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે દર્દીઓને યોગ્ય પોષણ મળે અને તેઓ ઝડપી સ્વસ્થ થાય તે હેતુસર આ સહાય ખૂબ ઉપયોગી સાબિત થઈ.
@CdhoSabarkantha@THOTalodSK આજરોજ આમ- બોરીયા બેચરાજી ના કરમીપુરાખાતે MPHS શ્રી પ્રફુલભાઇ તથા ic FHS શ્રી સુરેખાબેનદ્વારા મુલાકાતલેવામાં આવી.વિઝિટ દરમિયાન *વેરી હાઈ રિસ્ક સગર્ભા તેમજ HBNC ક્રોસ ચેક, HBYC ટી બી દર્દી.એન્ટી લારવા ક્રોસ ચેક કરવામાં આવ્યુ.
ભાટીયા,તા. તલોદ ખાતે ઈંટ ભઠ્ઠા પર કાર્યરત શ્રમિક પરિવારો માટે આરોગ્યલક્ષી સર્વે કામગીરી.
સ્થળ પર જ આરોગ્ય ટીમ દ્વારા કામદારોના આરોગ્યની પ્રાથમિક તપાસ, માર્ગદર્શન.
મજૂર વર્ગ સુધી આરોગ્ય સેવાની પહોંચ.
છેવાડાના માનવીના સ્વાસ્થ્ય માટે સતત સમર્પિત.
સ્વસ્થ સમાજ તરફ સકારાત્મક પગલું.
@CdhoSabarkantha@THOTalodSK આજ રોજ *આમ- દોલતાબાદ ગામ ના દોલતબાદ જૂનાવાસ* ખાતે *માનની ડો. Prusthi mem . MPHS દ્વારા મુલાકાત લેવામાં આવી. વિઝિટ દરમિયાન સાહેબ શ્રી દ્વારા વેરી હાઈ રિસ્ક સગર્ભા તેમજ HBNC ક્રોસ ચેક, HBYC ટી બી દર્દી. એલ્ડર. પીલ્ડર કેર.ALA ક્રોસ ચેક કરવામાં આવ્યું
@CdhoSabarkantha@THOTalodSK આજરોજ ujediya પ્રાથમિક શાળા 🏫 ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ની ઉજવણી કરવામાં આવી જેની અંદર શાળા ના સ્ટાફની હાજરી માં બાળકો ને આલબેન્ડાઝોલ ગોળી ખવડાવામા આવી.
AAM - ujediya