પોલિયો રાઉન્ડ 2025
આયુષ્માન આરોગ્ય મંદિર બાબરામા 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયો રસીકરણ કરવામાં આવ્યું.
તથા આરોગ્ય સ્ટાફ દ્વારા વાડી વિસ્તાર તથા મજૂરો સહીત તમામ બાળકો ને પોલિયો પીવડાવવામાં આવ્યા.
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર બાબરાના ગામ લાડુડીમાં આરોગ્ય ટીમ દ્વારા મમતા દિવસનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોનું રસીકરણ તથા ANC ની તપાસ કરવામાં આવી તદુપરાંત RBSK ટીમ દ્વારા ઝીરો થી પાંચ વર્ષના બાળકોને તપાસ તથા સારવાર કરવામાં આવી.
@PHCKHORASA@TeamHealthMalia
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર બાબરા ના સેજા ના ગામ લાડુડી માં મમતા દિવસ નું આયોજન કરી સગર્ભા મહિલા તથા બાળકો નું રસીકરણ તથા આરોગ્ય લગત સેવા પુરી પાડવામાં આવી.
@TeamHealthMalia@PHCKHORASA
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર બાબરાના સેજાના ગામ લાડુડી માં આરોગ્ય સ્ટાફ દ્વારા ફિલ્ડમાં બહારથી આવેલા મજૂરો નું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું તથા જરૂરી આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી.
@TeamHealthMalia@PHCKHORASA
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર બાબરામાં આરોગ્ય સ્ટાફ દ્વારા એ એન સી વિઝીટ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તથા સરકારી સંસ્થાઓમાં વિઝીટ કરી ચોમાસાને ઋતુને ધ્યાનમાં લઇ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યો
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર બાબરા ની શાળામાં T3 કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું તેમાં વજન ઉંચાઈ તથા હિમોગ્લોબીન લેવલ ચેક કરવામાં આવ્યું અને યોગ્ય આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@TeamHealthMalia@PHCKHORASA
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર બાબરાના સેજાના ગામ લાડુડી માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોરાસા ના આરોગ્ય સ્ટાફ દ્વારા ટીમ વર્ક દ્વારા ગામમાં ઘરે ઘરે મુલાકાત લઇ ગપ્પી માછલી મૂકવામાં આવેલ તથા એન્ટિ લાર્વાલ કામગીરી કરવામાં આવેલ @TeamHealthMalia@PHCKHORASA
"world health environment Day"
આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર બાબરા માં World health environment Day ની ઉજવણી કરવામાં આવી તેમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ સાફ સફાઈ કરી લોકો ને પર્યાવરણ બાબતે જાગૃત કરવામાં આવ્યા.
@TeamHealthMalia@PHCKHORASA