આજ રોજ વિશ્વ ક્ષય દિવસ નિમિતે જિલ્લા કક્ષા ના સૂચન અન્વયે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોરાસા ગીર ના આયુષમાન આરોગ્ય મંદિર ખોરાસા ગીર ના સરપંચ શ્રી ને ટી બી મુક્ત ગ્રામ પંચાયત ગોલ્ડ માટે મેડિકલ ઓફિસર શ્રી તથા આયુષ મેડિકલ ઓફિસર શ્રી દ્વારા એનાયત કરવામાં આવ્યો
ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં (Cervical Cancer) સામે રક્ષણ આપતી HPV (Human Papillomavirus) વેક્સિન મૂકવાના દેશવ્યાપી અભિયાનનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આ રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
@InfoGujarat
AAM-ચુલડીના સેજાના પાતરા ગામમાં "વર્લ્ડ એનેમિયા અવેરનેસ દિવસ" ઉજવણી અંતર્ગત તમામ કિશોરીઓને T4 કેમ્પ અંગે જાણકારી તેમજ કિશોરાવસ્થા દરમ્યાન થતા શારીરિક અને માનસિક ફેરફાર, મેન્સટ્રુઅલ સ્વરછતા, ન્યુટ્રીશન કાઉનસેલિગ, ગુડ અને બેડ ટચ, નાની ઉંમરે લગ્ન, માનસિક સ્વાસ્થ્ય વિશે માહીતગાર...
INTIAL HOME VISIT BY CHO, A.F. , ASHA OF NEW DETECTED PULMONARY TB PATIENT AT PATRA ....NUTRITION COUNSELLING,TPT COUNSELLING TO CONTACT FAMILY MEMBERS ALSO PUT ON TREATMENT EXPLAIN ALL NEW INITIATIVES IN NTEP
આજરોજ માળિયા તાલુકાના વિવિધ ગામોમાં મમતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સગર્ભા સ્ત્રીઓ અને બાળકોને રસીકરણ તેમજ આરોગ્યની સેવાઓ આપવામાં આવી સાથે
#ગૌરવીદિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ૧૦-૧૯ વર્ષની વયજુથની તરુણીઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી અને આરોગ્યની સેવાઓ આપવામાં આવી.
આજ રોજ AAM-ચુલડીના સેજાના પાતરા ગામમાં મમતાદિવસ ઉજવણી... તેમજ AMO દ્વારા મમતાદિવસનુ સુપરવિઝન...
👉🏻સ્વસ્થ માતા -સ્વસ્થ બાળક..
👉🏻તમામ સગર્ભાબહેનો અને પાંચ વર્ષ સુધીના બાળકોને જરૂરી તપાસ અને રસીકરણ.
👉🏻 મમતા કાર્ડ માંથી માતા આરોગ્ય અને બાળ આરોગ્ય વિષે સમજુતી આપી
👉ગૌરવી દિવસ ઉજવણી
આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર ચુલડીના ગામ વિસ્તારમાં રહેતા નવજાત શિશુની ગ્રુહ મુલાકાત વખતે માતા અને બાળ તપાસ તેમજ સ્તનપાનની ન્યુ ક્રોસ ક્રેડલ પદ્ધતિ, કાંગારૂ મધર કેર વિશે યોગ્ય માહિતીગાર કરવામાં આવેલ....
આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર ચુલડીના ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા અતિ જોખમી લક્ષણો ધરાવતી સગર્ભા માતાની મુલાકાત અંતર્ગત સરકારી જીલ્લા હોસ્પિટલમાં પ્રસુતિ કરાવવા માટે તેમજ ન્યુટ્રીશન વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ....
આજરોજ સઘન પલ્સ પોલિયો રાઉન્ડ અંતર્ગત માળિયા તાલુકાના તમામ ગામોમાં પોલિયો બુથ પર 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવી જેમાં સામાજિક ,રાજકીય આગેવાનો, પદાધિકારીઓ દ્વારા બુથ ઉદ્ઘાટન કરી કાર્યક્રમની શરૂવાત કરાવેલ હતી.
આજરોજ માળિયા તાલુકામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન કાર્યક્રમ અંતર્ગત PHC ખોરાસામાં સગર્ભા માતાઓ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સગર્ભા બહેનોને એમ.ઓ ડો.વાઢેર દ્વારા પોષણ કીટ વિતરણ, સ્ત્રીરોગ નિષ્ણાત દ્વારા તપાસ અને તરુણીઓ ની આરોગ્ય તપાસ કરવામાં આવ્યું હતું
આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિરની ૭-મી વર્ષગાંઠ ઉજવણી પ્રા આં કે ખોરાશા ગીર ના વિવિધ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય બાબતે યોગ્ય માર્ગદર્શન તેમજ NCD- સ્ક્રીનીંગ, TB- સ્ક્રીનીંગ, PMJAY- કાર્ડની કામગીરી તેમજ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગા સેશનનુ આયોજન કરવામાં આવ્યું
આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર ચુલડીના સેજાના પીપળવા ગામમાં જોખમી તેમજ અતિ જોખમી માતાની ગ્રુહ મુલાકાત વખતે માતાને તેમજ ઘરના વડીલોનુ કાઉનસેલિગ કરીને જીલ્લા હોસ્પિટલમાં ડીલેવરી કરાવવા માટે માર્ગદર્શન તેમજ પોષણક્ષમ આહાર લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ.
TODAY ALL FHW OF PHC KHORASA UNDER TALUKA MALIYA HATINA COUNSELLING ALL VERY HIGH RISK PREGNANT WOMEN SHOLULD BE DELIVERED IN DISTRICT GOV HOSPITAL FOR REDUCING MMR AND IMR
TODAY MEDICAL OFFICER PHC KHORASA GIR GIVE NUTRITION KIT UNDER NTEP PROGRAAM AS A NIKSHAY MITRA FOR NEW DETECTED TB PATIENT AT VILLAGE PIPALAVA IN MALIYA HATINA TALUKA AND ALSO CHECK THE NEW INITIATIVE CYTB TEST RESULT