તા. 28 જૂન, 2026 ના રોજ જિલ્લામાં 777 પોલિયો બુથ, 20 મોબાઇલ બુથ અને 35 ટ્રાન્ઝિટ બુથ પર રસીકરણ થશે.
બાળકને અગાઉ પોલિયોની રસી અપાઈ હોય તો પણ આ રાઉન્ડમાં અચૂક પોલિયોના ટીપા પીવડાવો.
(2/2)
#PolioFreeIndia#HealthyChild#Junagadh
ફિટિંગ બાદ બાળકોની સાંભળવાની ક્ષમતા ચકાસવા ઓડિયોલોજી ટેસ્ટ તેમજ વાલીઓને સ્પીચ થેરાપી અંગે જરૂરી માર્ગદર્શન પણ અપાયું.તમામ બાળકો અને વાલી માટે RBSK ટીમ ના ડોક્ટર સાથે પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી.@DdoJunagadh
જૂનાગઢ જિલ્લાના શ્રવણશક્તિ ન ધરાવતા 4 બાળકો ને કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી બાદ શ્રવણ શક્તિ નો અવિરત આનંદ લઈ શકે તે માટે તા. 19 ફેબ્રુઆરી ના રોજ અમદાવાદ સોલા હોસ્પિટલ ખાતે નવા સ્પીચ પ્રોસેસર ફિટ કરવામાં આવ્યા.
🕉️ મહાશિવરાત્રી મેળો 2026 || કંટ્રોલરૂમોના સંપર્ક નંબર
મહાશિવરાત્રી મેળા દરમિયાન લાખો ભાવિકોની સુવિધા અને સુરક્ષા માટે વિવિધ વિભાગોના સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે.
કોઈપણ આપત્તિ, માહિતી અથવા સહાય માટે નીચે દર્શાવેલ નંબરો પર સંપર્ક કરો….
@CMOGuj@sanghaviharsh
દેવાધિદેવ સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે ભક્તિનો અનોખો માહોલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરક ઉપસ્થિતિ આ અવસરને વધુ દિવ્ય બનાવી રહી છે. #SomnathSwabhimanParvJUN@CMOGuj@sanghaviharsh
@vanita_bariya *આપ સૌને નવા વર્ષ ની ખુબ ખુબ શુભકામનાઓ, આવનારું નવું વર્ષ આપ સૌ માટે સુખમય, શાંતિમય તથા નિરોગી તથા મંગલમય નીવડે તેવી હાર્દિક શુભકામનાઓ🙏*
*🙏નૂતન વર્ષાભિનંદન🙏*
*🙏 જય શ્રી કૃષ્ણ 🙏*
*🙏 જય જલારામ 🙏*
વિકાસ સપ્તાહ – આરોગ્યના નવા માઇલસ્ટોન તરફ!
રાજ્યભરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શરૂ થનાર વિશેષ ઝુંબેશ
માતૃઆરોગ્ય, હૃદય આરોગ્ય, પોષણ, માનસિક સ્વાસ્થ્ય અને એન.સી.ડી. નિયંત્રણ આ ઝુંબેશનો હેતુ દરેક ઘર સુધી આરોગ્યની પહોંચ, દરેક નાગરિક સુધી સ્વસ્થતાનો સંદેશ!
આજ રોજ જિલ્લા પંચાયત જુનાગઢ દ્વારા જિલ્લા કક્ષા એ યોજાયેલ વર્લ્ડ પોપ્યુલેશન ડે ની ઉજવણી કરવા મા આવેલ જેમા મહાનુભાવો ની ઉપસ્થિતિ માં વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર કર્મચારી/અધીકારીશ્રીઓને ઉક્ત કાર્યક્રમમાં એવોર્ડ આપી સમાનિત કરવામાં આવેલ.@GujHFWDept
@vanita_bariya *સંબંધો માં કદાચ*
*ઝૂકવુ પડે તો એમાં*
*કંઈ ખોટું નથી...*
*ચાંદની ની શીતળતા*
*માટે સૂરજ પણ સાંજે*
*ઝૂકી જાય છે...!!*
*Good morning ❤️*
*🙏 જય શ્રી કૃષ્ણ 🙏*
*🙏 જય જલારામ 🙏*