આજ રોજ આયુષમાન આરોગ્ય મંદિર બંટીયા ના સેજા ગામ ઘંટીયા ગામે મમતા દિવસ નુ આયોજન કરવામાં આવ્યું તેમાં બાળકો ને રસીકરણ કરવામાં આવ્યું અને સગર્ભા સ્ત્રીઓ નું ચેક અપ કરવામાં આવ્યું અને જરૂરી માર્ગદર્શન આપેલ. #MamtaSession#Vaccination#incendio#HealthForAll#healthandwellness
આજ રોજ આયુષમાન આરોગ્ય મંદિર રવની ના સેજા ના ગામ બરવાળા ખાતે #THO અને NUTRION DEPARTMENT OFFICER દ્વારા મમતા સેશન ની મુલાકાત કરવામાં આવી તેમાં આંગણવાડી અને સેન્ટર ના ડેટા ચેક કરવામાં આવ્યા અને પ્રોગ્રામ નુ બધું જોવામાં આવેલ.#HealthForAll#HealthyHabits
ભારે વરસાદ ની પરિસ્થિતિ અન્વયે વંથલી તાલુકાના ગામોમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તાર માં ફિલ્ડ ઓપીડી ચલાવવામાં આવી તેમજ પાણીજન્ય રોગો ન થાય તે માટે પાણીના સ્ત્રોતોમાં સુપર ક્લોરીનેશન કરવામાં આવ્યું અને મચ્છરજન્ય રોગો ન થાય તે માટે સ્વચ્છતા અને જન જાગૃતિ કરવામાં આવી.
આજરોજ વંથલી તાલુકામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શાપુર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અન્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યાં હતાં. અને આ અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી.#obesity#ObesityAwerness
આજ રોજ આયુષમાન આરોગ્ય મંદિર બંટીયા ખાતે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા રાજ્ય કક્ષાની સુચના અન્વયે #AAM ની સરપ્રાઈઝ મુલાકાત લેવામાં આવેલ ..
#HealthForAll#HealthyEating#Awerness
વરસાદની સિઝન અને સમય છે ત્યારે....
મચ્છર કે માખી કરડવાથી થઈ શકે છે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે ચાંદીપુરા જેવી વાહકજન્ય બીમારીઓ
જો લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.
વિશ્વ વસ્તી દિવસ – 2025
તા. 11 થી 18 જુલાઈ
"માં બનવાની ઉંમર એ જ, જ્યારે શરીર અને મન તૈયાર હોય"
સંપર્ક કરો તમારા નજીકનાં આરોગ્ય કેન્દ્રમાં અને કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓ અંગે મેળવો માર્ગદર્શન...
#WorldPopulationDay2025#FamilyPlanning