આજે રવિવાર માત્ર દસ મિનિટ આપણને તેમજ આપણા પરિવારને મેલેરીયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવશે. આપણા ઘર ની આસપાસ દસ મીટર ના એરિયા મ���ં પાણી ભરેલા પાત્રો ઢાંકી ને રાખવા તેમજ બિન ઉપયોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા જેથી મચ્છર ઉત્પતિ અટકાવી શકાય..,...
એડીસ મચ્છર દિવસ દરમિયાન કરડે છે. ડેન્ગ્યુથી બચવા આખો દિવસ સાવચેત રહો.
પૂર્ણ કપડાં પહેરો, રિપેલન્ટ વાપરો અને પાણી ભરાયેલા વાસણો તપાસો, સાફ કરો અને ઢાંકી રાખો.@ThoHalvad1@diecomorbi7171@DmoMorbi@PhcSapkada
પ્રધાનમંત્રી ટીબીમુક્ત ભારત અભિયાન
શું આપ ટીબીના દર્દીઓને મદદ કરવા માંગો છો?
કોઈ પણ નાગરિક, જન પ્રતિનિધિ, બિન સરકારી સંસ્થા, કોર્પોરેટ સંસ્થા નિ:ક્ષય મિત્ર બની શકે છે.
ટીબીના દર્દીઓને નિયમિત પૌષ્ટિક આહાર માટે પોષણ કિટ આપી આપનું યોગદાન પુરુ પાડો
@DtcMorbi@ThoHalvad1
ચોમાસાની ૠતુ પાણીજન્ય, વાહકજન્ય અને સિઝનલ ફલૂ રોગચાળાનો સમયગાળો છે.
બીમારીની સાથે સાથે બીમારીના કારણોને પણ જડમૂળથી નાશ કરીએ.
પાણીજન્ય રોગો અને તેની સામે રક્ષણ
વાહકજન્ય રોગો અને તેની સામે રક્ષણ
સિઝનલ અને અન્ય ફલૂ સામે રક્ષણ
@diecomorbi7171@ThoHalvad1@DmoMorbi@PhcSapkada
હળવદ તાલુકાના શિરોઇ ગામમાં મમતા દિવસ ની જિલ્લા RCH અઘિકારીશ્રી ડો સંજય શાહ દ્વારા મુલાકાત લેવામાં આવી.MR ના તમામ લાભાર્થી આવરી લેવા તેમજ 14 વર્ષ પૂર્ણ કરેલ દીકરીઓ ને HPV રસીકરણ થી રક્ષિત કરવા માટે અને કોઈ પણ બાળક અને સગર્ભા માતા સેવાથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા જણાવેલ....
ડેન્ગ્યુ વિરોધી જુલાઈ માસ દરમિયાન આટલી બાબતો પ્રત્યે કાળજી રાખી
આપણા ઘર માં રહેલ ફ્રીજ પાછળ ની ટ્રે, કૂલર, પક્ષી ચાટ, નકામા ટાયર તથા ઘર ની આજુંબાંજુ ભરાઈ રહેતું પાણી વગેરે નો નિયમિત દર અઠવાડિયે સાફ કરી ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગો સામે રક્ષણ મેળવીએ.#malaria@DmoMorbi@ThoHalvad1