આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ નિમિત્તે વૃદ્ધજનોના આરોગ્ય અને સુખાકારી પ્રત્યે જાગૃતિ લાવવા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. સાથે જ NVBDCP સર્વે, ANC તથા PNC મુલાકાતો અને આરોગ્યલક્ષી સેવાઓ દ્વારા લોકો સુધી ગુણવત્તાસભર આરોગ્યસેવા પહોંચાડવામાં આવી.
#InternationalDayOfOlderPerson

આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર સીલુડી ના ઘોડા ગામમાં NVBDCP સર્વે ની કામગીરી કરવામાં આવી અને ANC ની વિઝિટ કરવામાં આવી અને NCD Screening & FOLLOW UP ની કામગીરી કરવામાં આવી
AAM- સીલુડી
PHC - કોંઢ
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર સીલુડી ગામે H2H સર્વ કરવામાં આવ્યું. પોરાનાશક કામગીરી, કરવામાં આવી અને ANC ની મુલાકાત કરી અને NCD Screening & NCD FOLLW UP ની કામગીરી કરવામાં આવી
AAM- સીલુડી
PHC- કોંઢ
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર સીલુડી ગામ માં મમતા દિવસ ની ઉજવણી કરવામાં આવી તેમાં ANC ની તપાસ તેમજ બાળકો નું vaccination કરવાની કામગીરી કરવામાં આવી.
AAM સીલુડી
PHC કોંઢ
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર સીલુડી ગામે H2H સર્વ કરવામાં આવ્યું. પોરાનાશક કામગીરી, કરવામાં આવી અને ANC ની મુલાકાત કરી અને NCD Screening & NCD FOLLW UP ની કામગીરી કરવામાં આવી
AAM- સીલુડી
PHC- કોંઢ
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર સીલુડી ગામે H2H સર્વ કરવામાં આવ્યું. પોરાનાશક કામગીરી, કરવામાં આવી અને લેપ્રસી દર્દી ની મુલાકાત કરી અને NCD FOLLW UP ની કામગીરી કરવામાં આવી

આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસર (THO) ડૉ. કિશન વસાવા સર અને THS દ્વારા ‘આયુષ્માન આરોગ્ય મંદિર - સિલુડી’ ખાતે મુલાકાત લઈ આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર સીલુડી ના ધોડા ગામમાં H2H સર્વ કરવામાં આવ્યું. પોરાનાશક કામગીરી કરવામાં આવી અને લેપ્રસી દર્દી ની મુલાકાત કરી અને NCD Screening & FOLLW UP ની કામગીરી કરવામાં આવી
AAM- સીલુડી
PHC- કોંઢ
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર સીલુડી ગામે NVBDCP અંતર્ગત H2H સર્વ કરવામાં આવ્યું. પોરાનાશક કામગીરી, કરવામાં આવી અને NCD Screening & FOLLW UP ની કામગીરી કરવામાં આવી
AAM- સીલુડી
PHC- કોંઢ
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર સીલુડી ગામે NVBDCP અંતર્ગત H2H સર્વ કરવામાં આવ્યું. પોરાનાશક કામગીરી, અને ANC &PNC વિઝીટ ની કામગીરી કરવામાં આવી
AAM- સીલુડી
PHC- કોંઢ
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર સીલુડી ગામમાં WORLD MOSQUITO DAY હેઠળ મચ્છરજન્ય રોગચાળા અટકાયત કામગીરી કરવામાં આવી.પાણીના પાત્રો તપાસવામાં આવ્યા અને પોરા જોવા મળેલ પાત્રોમાં એબેટ નાખવામાં આવ્યું,ક્લોરિન ટેસ્ટની કામગીરીPNC બેનની હોમ વિઝીટ કરવામાં આવી.
AAM- સીલુડી
PHC- કોંઢ
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર સીલુડી ના ઘોડા ગામ માં મમતા દિવસ ની ઉજવણી કરવામાં આવી તેમાં ANC ની તપાસ તેમજ બાળકો નું vaccination કરવાની કામગીરી કરવામાં આવી.
AAM સીલુડી
PHC કોંઢ
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર સીલુડી ના ઘોડા ગામ માં મમતા દિવસ ની ઉજવણી કરવામાં આવી તેમાં ANC ની તપાસ તેમજ બાળકો નું vaccination કરવાની કામગીરી કરવામાં આવી.
AAM સીલુડી
PHC કોંઢ
આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર સીલુડી ના ઘોડા ગામમાં NVBDCP સર્વે ની કામગીરી કરવામાં આવી અને ANC &PNC વિઝિટ ની કામગીરી કરવામાં આવી
AAM- સીલુડી
PHC - કોંઢ
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર સીલુડી ગામે NVBDCP અંતર્ગત H2H સર્વ કરવામાં આવ્યું. પોરાનાશક કામગીરી, ચાંદી પુરા રોગ વિશે માહિતી આપવામાં આવી અને NCD Screening & FOLLW UP ની કામગીરી કરવામાં આવી
AAM- સીલુડી
PHC- કોંઢ
આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર સીલુડી ખાતે મમતા દિવસ ની ઉજવણી કરવામાં આવી.. જેમાં ANC , PNC check up કરવામાં આવ્યું . તેમજ વજન , ઊંચાઈ, BP, સુગર,HB અને બાળકો નું Vaccination ની કામગીરી કરવામાં આવી.
AAM -SILUDI
Phc -Kondh
આજ રોજ પ્રાથમિક શાળા સીલુડી માં HB ટેસ્ટ ની કામગીરી કરવામાં આવી અને Adolescent Friendly Health Club (AFHC)ની મીટિંગ યોજવામાં આવી હતી. મીટિંગ દરમિયાન કિશોર-કિશોરીઓના આરોગ્ય સંબંધિત મુદ્દાઓ,સ્વચ્છતા,પોષણ, માનસિક સ્વાસ્થ્ય તથા આરોગ્ય સેવાઓ અંગે જરૂરી માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી