आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक @ArvindKejriwal जी से मुलाक़ात के बाद बोले पूर्व उपमुख्यमंत्री @msisodia जी :
“अरविंद केजरीवाल जी ने AAP के हारे प्रत्याशियों से मिलकर उनका हौसला बढ़ाया है, जब सरकारी मशीनरी का दुरुपयोग किया जा रहा था, आचार संहिता की धज्जियां उड़ाई जा रही थी, तब सभी ने शानदार चुनाव लड़ा है।
BJP के विधायक जनता के काम करें या ना करें लेकिन AAP प्रत्याशियों को जनता के काम करने हैं।”
मोदी-शाह में तानाशाह बनने की सारी योग्यताएं होने के बावजूद भी वो संविधान के कारण तानाशाह नहीं बन पा रहे इस बात से गुस्से हो कर अमित शाह डॉ॰ बाबासाहेब आंबेडकर का मजाक उड़ा रहे है।
ગતરોજ ભરૂચ જિલ્લાના નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા ખાતે AAP ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં નવા વર્ષ નિમિતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા અને તાલુકા પ્રમુખ સહીત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, શુભચિંતકો,વડીલો અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા.
ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરમાં ચર્ચા કરવાની ચેલેન્જનો AAP રાષ્ટ્રીય નેતા શ્રી@Gopal_Italia એ કર્યો સ્વીકાર. 🔥🔥
સમય, સ્થળ, ચેનલ, એન્કર, દર્શકો દરેક વસ્તુ ગૃહમંત્રીના પસંદની પણ ચર્ચા કરવા જરૂર આવે અને પોતે બોલેલું પાળે કેમકે જો ગૃહમંત્રી કઈ નિવેદન આપે તો તેનું કોઈ મૂલ્ય હોય છે.
दुनिया में बहुत तानाशाह आए,
मगर मोदी से बेशर्म शायद ही कोई हुआ हो।
मोदी की पुलिस केजरीवाल जी के बूढ़े और बीमार माता-पिता से पूछताछ करने आ रही है। पुलिस की पूछताछ के लिए अपने माता-पिता को एक अलग कमरे में ले जाते मुख्यमंत्री @ArvindKejriwal#ModiHarassesKejriwalParents
આમ આદમી પાર્ટી દિલ્લી સરકારના મંત્રી શ્રી ગોપાલ રાય એ ભરૂચ લોકસભાના ઉમેદવાર શ્રી ચૈતર વસાવાના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કર્યો અને સ્થાનિકોને સંબોધન કર્યું.
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ @SanjayAzadSln એ ભરૂચ લોકસભા ઉમેદવાર @Chaitar_Vasava સાથે અંકલેશ્વર ખાતે પદયાત્રા કરી અને બજાર પ્રચાર તેમજ ડોર ટુ ડોર પ્રચાર માટે જોડાયા.
સુરતના 'આપ' ના કોર્પોરેટરો, પ્રદેશ તથા જિલ્લાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ આ પદયાત્રામાં જોડાયા.
'આપ' રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને રાજ્યસભાના સાંસદ શ્રી સંદીપ પાઠકે આજે ભરૂચ ખાતે બુથ સમીક્ષા મિટિંગ કરી.
પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, શ્રી ગોપાલ ઈટાલિયા, શ્રી મનોજ સોરઠિયા તેમજ 'આપ' ના ભરૂચ લોકસભાના ઉમેદવાર શ્રી ચૈતર વસાવા સહિત પ્રદેશના હોદ્દેદારો પણ આ બેઠકમાં ઉપસ્થિતિ રહ્યા.
INDIA અંતર્ગત AAP ના ભરૂચ લોકસભાના ઉમેદવાર શ્રી ચૈતર વસાવાના સમર્થનમાં 'આપ' ગુજરાત સંગઠન મહામંત્રી શ્રી મનોજ સોરઠિયાએ પાર્ટીના જિલ્લાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ભરૂચ લોકસભાના જુદા જુદા ગામોમાં જનસંવાદ કર્યો અને જનતાને AAP ની કામની રાજનીતિ પસંદ કરી ચૈતરભાઈને જીતાડવા અપીલ કરી.
આજરોજ ભરૂચ લોકસભાનાં ડેડીયાપાડા વિધાનસભાનાં સોલીયા ગામમાં સ્વાભિમાન જનસંવાદ સભા યોજાઈ જેમાં પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા તેમજ ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની અને પાર્ટીના પદાધિકારીઓ પઉપસ્થિત રહ્યા.
INDIA ગઠબંધન અંતર્ગત AAP ના ભરૂચ લોકસભાના ઉમેદવાર શ્રી ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીએ ડેડિયાપાડાના વિવિધ ગામો ખાતે ડોર ટુ ડોર પ્રચાર કર્યો અને ત્યારબાદ ગ્રામસભાઓ પણ કરી.