આજરોજ વલસાડ સર્કિટ હાઉસ ખાતે પાર્ટી વલસાડ જિલ્લાની કારોબારી મિટિંગ રાખવામાં આવી આ મિટિંગમાં સંગઠનના વિસ્થાર માટે અને આવનારી નગરપાલિકા ચૂંટણી વિશે ચર્ચા કરવામાં આવી.
આ મિટિંગ માં પ્રદેશ સેક્રેટરી અને વલસાડ લોકસભા પ્રભારી શ્રી પંકજભાઈ પટેલ, પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી અને વલસાડ જિલ્લા પ્રભારી શ્રી પંકજભાઈ પટેલ, પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી શ્રી જીતુભાઈ દેસાઈ, પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી શ્રી કેતનભાઈ પટેલ,વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ ગાવીત
અંગ્રેજો પણ લુંટતા પરંતુ એમના બનાવેલ રોડ, પુલ, બ્રિજ હજુ નથી તૂટ્યા! અને આ ભાજપે બનાવેલ રોડ, રસ્તા, પુલ, બ્રિજ વર્ષ ની અંદર જ તૂટી જાય છે
સિવાય એમના બંગલા!
આ ભાજપ સરકાર અંગ્રેજો થી પણ ખતરનાક છે.
@AAPGujarat
આજરોજ ભાવનગર ખાતે 'આપ' નેશનલ જોઈન્ટ સેક્રેટરી @Gopal_Italia, બોટાદના ધારાસભ્ય @MakwanaUmesh01 અને કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ અને પાર્ટીના ભવિષ્યના કાર્યક્રમો અને સંગઠન અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી.
ભાજપના આ કુકર્મ સામે વિરોધ નોંધાવવા માટે આજ રોજ આમ આદમી પાર્ટી વલસાડ દ્વારા લોકસભા ઇન્ચાર્જ શ્રી કમલેશભાઈ પટેલ,વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ ગાવિત ની આગેવાની હેઠળ તથા અન્ય હોદેદારો અને કાર્યકર્તાઓ ની ઉપસ્તિથી માં વલસાડ જિલ્લા કલેટરશ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.