ગુજરાતી ��ોકસાહિત્યના સંશોધક - સંપાદક અને નવલકથાકાર તેમજ તળપદી સોરઠી ભાષાના ધણી, જેમના વિરરસથી ભરપૂર એવા કાવ્યોથી રાષ્ટ્રવાદ લોકોમાં સ્ફુરે છે એવા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મજયંતી નિમિતે શત્ શત્ નમન....#zaverchandmeghani #aapgujarat #joinaapgujarat
आज Arvind Kejriwal ने #DeshKeMentor लॉन्च करने की घोषणा की, जो भारत का सबसे बड़ा मेंटरिंग प्रोग्राम होगा और Sonu Sood प्रोग्राम के ब्रांड एंबेसडर होंगे! इस कार्यक्र�� का चेहरा बनने के लिए इससे बेहतर कोई और नहीं सोच सकता!
ગ્રાંટ-ઈન-એઇડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીઓ સાથે જોડવાની પ્રક્રિયા પડતી મુકાઈ.ગુજરાતના તમામ યુવાનો, વાલીઓ, અધ્યાપકો અને તમા�� જાગૃત નાગરિકોને અઢળક અભિનંદન.આપ સૌની મહેનત રંગ લાવી અને આપ છાત્ર યુવા સંઘર્ષ સમિતિના યુવાનોએ, અસંખ્ય વિદ્યાર્થીઓએ તેમજ અધ્યાપકોએ આના માટે અથાક મહેનત કરી હતી
જ્યારે ગુજરાતના શહેરો અને ગામડાઓમાં કોરોનાનો કાળો કેર હતો ત્યારે સત્તા પક્ષ વાળા તો રેલીઓ માં હતા અને બીજા બધા એસી વાળી ઓફિસો માં બેસી બધુ જોઇ રહ્યા હતા અને કોઇ બહાર નહોતુ તો ���યા મોઢે જન આશીર્વાદ યાત્રા કાઢી રહ્યા છે ? #શરમ_કરો_ખાજપ #આપ_ગુજરાત #હવે_ફક્ત_આપ
ભારત દેશના વીર સૈનિક અને ઉત્તરાખંડના યુવા દિલોની ધડકન કર્નલ અજય કોઠિયાલ સાહેબને આમ આદમી પાર્ટી ઉત્તરાખંડના CM ઉમેદવાર જાહેર થવા બદલ ખુબ ખુબ અભિનંદન...
#UttarakhandMangeKothiyal
આમ આદમી પાર્ટી એ ગુજરાત માં સૌથી પહેલા “જન સંવેદના મુલાકાત” શરુ કરી અને ગામડે ફરી કોરોનાથી મૃત્યુ પામેલા લોકો ના પરિવારજનો ને સંવેદના પાઠવવાનુ અભિયાન શરુ કર્યુ અને હવે અત્યાર સુધી સુતેલા ભા��પ-કોંગ્રેસ પણ આપ ની નકલ કરી હવે એ રસ્તે ચાલવા લાગ્યા.#રાજનીતી_કરવા_નહીં_બદલવા_આવ્યા_છીએ