આજે રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીની વિધાર્થી પાંખ ASAP ના લોન્ચિંગ ઈવેન્ટ શ્રી @isudan_gadhvi ની અધ્યક્ષતામાં થઈ.
ગુજરાતના વિધાર્થીઓને અપીલ છે કે રાજકારણમાં પાયાથી બદલાવ લાવવા માટે આપ સૌ ASAP સાથે જોડાઓ અને ક્રાંતિનો ભાગ બનો.
@ArvindKejriwal@msisodia@Gopal_Italia@AapKaGopalRai
NEET ના પેપર વર્ષોથી લીક થઈ રહ્યા છે, અને આપણે ફક્ત સિસ્ટમને દોષ આપીને આગળ વધીએ છીએ. પરંતુ સિસ્ટમ પોતાની મેળે કામ કરતી નથી, તેની પાછળ કેટલાક જવાબદાર લોકો હોય છે. તેમને ઓળખવા જોઈએ અને પકડીને જેલમાં મોકલવા જોઈએ.
@ArvindKejriwal
📍ગાંધીધામ, કચ્છ
NEET પેપરલીક અને પરીક્ષા રદ્દ થવા મુદ્દે ગાંધીધામ ખાતે AAP પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડૉ કાયનાત અન્સારીની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને ગુનેગારોને કડક સજા આપવામાં આવે તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
17 साल के एक बच्चे ने तनाव में आकर खुदकुशी कर ली। आज हम उसके परिवार से मिले। परिवार का कहना है वह बहुत तनाव में था। मेरी युवाओं से अपील है कि इस तरह का कदम उठाने के बारे में सोचें भी नहीं.. आप देश की उम्मीद हैं।
बार-बार देश में पेपर लीक हो रहे हैं। जो बड़े-बड़े लोग इसमें शामिल हैं उनको क्यों नहीं पकड़ा जा रहा? अब युवाओं को आंदोलन करना होगा, तभी कुछ बदलेगा इस देश में।
📍અમદાવાદ
પેપરલીકના કારણે NEETbપરીક્ષા રદ્દ કરતા 22 લાખ કરતા વઘુ વિધાર્થીઓ સાથે થયેલા અન્યાયના વિરોધ ASAP ગુજરાત પ્રમુખ @DharmikMathuki1, મધ્યઝોન પ્રમુખ યાત્રિક પટેલ, અમદાવાદ પ્રમુખ તીર્થ શ્રીમાળી સહિત ASAP હોદ્દેદારો દ્વારા અમદાવાદ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
*રાજકોટમાં NEET પેપર લીકનો અનોખો વિરોધ:* AAP ના કાર્યકર્તાઓએ ઝાલમૂડી ખવડાવી કહ્યું - હવે વિદ્યાર્થીઓ પાસે મમરા વેચવા સિવાય કોઈ વિકલ્પ નથી
https://t.co/KJrPTt2VNg
ASAP (AAP छात्र इकाई) का NTA कार्यालय के सामने जोरदार प्रदर्शन ✊
NEET पेपर लीक के खिलाफ अब GenZ सड़कों पर उतरेगा🔥
धर्मेंद्र प्रधान शर्म करो, इस्तीफ़ा दो
युवाओं के भविष्य से खिलवाड़ बंद करो!
ASAP protests against the NEET paper leak and the BJP government’s complete failure to protect the future of India’s students.
From paper leaks to exam scams, the system is pushing students towards despair while those responsible face no accountability.
#NEETPaperLeak
NEET-UG 2026 પેપર લીક મામલામાં BJP નેતા દિનેશ બિંવાલની ધરપકડે ફરીથી સાબિત કરી દીધું છે કે દેશની શિક્ષણ વ્યવસ્થા માફિયાઓ અને સત્તાના ગઠબંધનનો શિકાર બની ચૂકી છે.
30 લાખ રૂપિયામાં પેપર ખરીદવામાં આવ્યું, પછી તેને ઘણા ગ્રુપમાં વેચવામાં આવ્યું.
ડબલ એન્જિન BJP સરકારના રાજમાં દરેક પેપર લીકનો રસ્તો BJP નેતાઓ સુધી જ કેમ જાય છે?
📍અમદાવાદ
પેપરલીકના કારણે NEET-UG પરીક્ષા રદ્દ કરતા 22 લાખ કરતા વઘુ વિધાર્થીઓ સાથે થયેલા અન્યાયના વિરોધ ASAP ગુજરાત પ્રમુખ @DharmikMathuki1, ASAP મધ્યઝોન પ્રમુખ યાત્રિક પટેલ, ASAP અમદાવાદ પ્રમુખ તીર્થ શ્રીમાળી સહિત ASAP હોદ્દેદારો દ્વારા અમદાવાદ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારબાદ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી.
🔹દેશના લાખો વિધાર્થીઓનું મનોબળ તોડીને, તેમની વર્ષોની મહેનત બરબાદ કરીને, પોતાના શિક્ષણ માફિયા મિત્રોને ફાયદો પહોંચાડ્યા પછી હવે મોદી સરકાર ન્યાયનો ઢોંગ કરી રહી છે.
🔹પેપર લીક થવાને કારણે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની મહેનતની કમાણી બરબાદ થઈ, બાળકોની મુસાફરી, રહેવાનો ખર્ચ, મહિનાઓની તૈયારી બધા પર પાણી ફરી વળ્યું છે.
🔹સવાલ ફક્ત ફરીથી પરીક્ષા લેવાનો નથી, સવાલ એ છે કે આખરે પેપર લીક થયું કેમ?
કોને ફાયદો પહોંચાડવામાં આવ્યો? અને સરકારની ભૂલની સજા દેશના બાળકો કેમ ભોગવે?
🔹છેલ્લા 10 વર્ષમાં 90થી વધુ પેપર લીક થયા, છતાં કોઈ પણ તપાસનો કોઈ તટસ્થ રિપોર્ટ આજ સુધી સામે આવ્યો નથી.
🔹તો હવે દેશના મહેનતુ બાળકો સરકારના આ પોકળ વાયદાઓ અને તપાસો પર કેવી રીતે ભરોસો કરે?
पेपरलिक के कारण NEET परीक्षा रद्द हुई, यह बेहद शर्मनाक है।
पूरी सिस्टम को मजाक बनाकर रखा हुआ है, युवाओं के भविष्य के साथ सरेआम खिलवाड़ किया जा रहा है।
यह सिर्फ एक पेपर रद्द नहीं हुआ है बल्कि लाखों मेहनत करने वाले छात्रों के भविष्य के साथ खिलवाड़ हुआ है, पेपरलिक करने वालों को सजा कब मिलेगी?
तमाशा बनकर रख दिया है पूरी एग्जाम सिस्टम का!
#NEET
NEET 2026 Paper Leak 🚨
जब मेहनत करने वाले छात्रों का भविष्य दांव पर लगाया जाएगा, तब आवाज़ उठेगी!
Students भीख नहीं मांग रहे, सिर्फ FAIR EXAM चाहते हैं।
"तमाशा बना दिया है देश की शिक्षा व्यवस्था को!"
"शर्म आनी चाहिए NTA और इस लचर सिस्टम को! क्या 23 लाख छात्रों का भविष्य आपके लिए महज एक मजाक है ? बार-बार पेपर लीक होना यह साबित करता है कि कुर्सी पर बैठे लोग या तो पूरी तरह अक्षम हैं या फिर इस महा-घोटाले में शामिल हैं।
📌परीक्षा रद्द करना समाधान नहीं है, यह अपनी नाकामी को छिपाने का तरीका है। समाधान तब होगा जब इन 'सफेदपोश' गुनहगारों और पेपर माफियाओं के खिलाफ ऐसी कार्रवाई हो कि उनकी पुश्तें कांप उठें। युवाओं के सपनों का सौदा करना बंद करो! अधिकारियों के इस्तीफे नहीं, उन्हें जेल की सलाखों के पीछे देखना चाहते हैं हम।"
🛑डॉक्टर बनना गुनाह है क्या?
"सालों की मेहनत, रातों की नींद और मानसिक तनाव का इनाम क्या मिला? एक 'कैंसिल' का नोटिस! भारत में डॉक्टर बनना अब योग्यता का नहीं, बल्कि सिस्टम की गंदगी से लड़ने का खेल बन गया है।
एक तरफ NTA मानसिक प्रताड़ना देता है, और दूसरी तरफ कल को यही सिस्टम किसी नेता के चमचे को कैमरा लेकर हमारे अस्पतालों में हमें अपमानित करने भेज देगा। जो सरकार एक सुरक्षित परीक्षा नहीं करा सकती, वह स्वास्थ्य व्यवस्था क्या सुधारेगी? हमें न्याय चाहिए, आश्वासन नहीं। दोषियों को ऐसी सजा दो कि अगली बार पेपर लीक करने की सोच से ही रूह कांप जाए!"
सिर्फ परीक्षा रद्द करना विकल्प नहीं है। हमें '#चमरबंदी' (रसूखदारों) के नाम चाहिए! कौन हैं वो लोग जो पर्दे के पीछे से ये काला धंधा चला रहे हैं? इस पूरे प्रकरण की CBI जांच तत्काल प्रभाव से होनी चाहिए। दोषियों को चौराहे पर सजा मिलनी चाहिए ताकि पेपर माफियाओं में कानून का खौफ पैदा हो।"
🛑"परीक्षा रद्द करना आपकी विफलता का सर्टिफिकेट है। इस्तीफा दो और घर जाओ!"
🛑"मेहनत छात्र करे और मलाई माफिया खाए! धन्य है आपका सिस्टम, धन्य है NTA!"
#NEET2026 #NTA_Scam #ShameOnGovt #CBIForNEET #JusticeForNeetStudents #MedicalEducation #PaperLeak #NEETUG #StrictLawForPaperLeak
#EducationCrisis
@abhinaymaths@GaganPratapMath@SanjayAzadSln@TheLallantop@saurabhtop@Siddhantmt@SonalPateria@Siddhantmt@udayfromearth@Amie_tesh@dhruv_rathee@abhiandniyu@aajtak@indiatvnews@IndiaToday@news24tvchannel@republic@NTA_Exams@Abhinav_Pan@DrGauravGarg4@kmrvivek14@zoo_bear@ranvijaylive@ShyamMeeraSingh@GaganPratapMath@vipangoyal13@khurpenchh@ajitanjum@rahulkanwal@anjanaomkashyap@SwetaSinghAT@ravishndtv@PMOIndia@narendramodi@CMOGuj
શિક્ષણ સિવાયનું વધુ એક કામ શિક્ષકોને સોંપાયું, રખડતાં શ્વાન ગણતરીનું કામ સરકારી શિક્ષકોને અપાતા, AAP વિદ્યાર્થી નેતા @SurajJBagda1 દ્વારા માંગ કરવામાં આવી કે શિક્ષકોને શિક્ષણ સિવાયનું કામ સોંપવામા ન આવે.
@AAPGujarat@isudan_gadhvi