📚 સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કેમ થઈ રહ્યો છે ખેલ?
વેકેશન પૂર્ણ થયાને 10 દિવસથી વધુ સમય વીતી ગયો, છતાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને હજુ સુધી પાઠ્યપુસ્તકો મળ્યા નથી. શું સરકાર "ચોપડા વગરનું ભણતર" શરૂ કરવા માંગે છે?
@DharmikMathuki1
એમ.એસ. યુનિવર્સિટીમાં ABVPની ગુંડાગીરી ની ઘટના ખૂબ જ નિંદનીય છે!!
ભાજપના રાજમાં કોલેજની અંદર શિક્ષકો અને પ્રોફેસરો પણ સુરક્ષિત નથી??
ટૂંક માં કહીએ તો "બાપ એવા બેટા ને વડ એવા ટેટા"
#vadodara#msuvadodara#gujarat
पहली बार गुजरात में कांग्रेस बीजेपी से हटकर तीसरी पार्टी की किसी जिले में सरकार बनी है। तीस साल से गुजरात में बीजेपी की सरकार है। 2027 में पूर्ण बहुमत से पूरे गुजरात में भी आम आदमी पार्टी की सरकार बनेगी।
BJP की 21 राज्यों में सरकार है, कांग्रेस की भी 4 राज्यों में सरकार है। लेकिन स्टूडेंट्स की मदद करने की नीयत दोनों की नहीं है।
सिर्फ केजरीवाल युवाओं के बारे में सोचते हैं। AAP युवाओं की पार्टी है।
#KejriwalWithNEETAspirants
આજ રોજ અમદાવાદ ખાતે આપ પ્રદેશ નેતૃત્વ ની આગેવાની માં આવનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી ના ભાગ રૂપે પ્રદેશ પદાધિકારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું.
@AAPGujarat
📍અમદાવાદ
પેપરલીકના કારણે NEET-UG પરીક્ષા રદ્દ કરતા 22 લાખ કરતા વઘુ વિધાર્થીઓ સાથે થયેલા અન્યાયના વિરોધ ASAP ગુજરાત પ્રમુખ @DharmikMathuki1, ASAP મધ્યઝોન પ્રમુખ યાત્રિક પટેલ, ASAP અમદાવાદ પ્રમુખ તીર્થ શ્રીમાળી સહિત ASAP હોદ્દેદારો દ્વારા અમદાવાદ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારબાદ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી.
गुजरात में कांग्रेस-बीजेपी की गज़ब ही डबल इंजन सरकार चल रही है…
बीजेपी विधायक बता रहे हैं कि नगर निगम चुनाव में कांग्रेस के उम्मीदवार भी वही तय कर रहे हैं…
और कांग्रेस के वरिष्ठ नेता जनता से कह रहे हैं भले ही बीजेपी को वोट दे देना, बस AAP से बचना है।
BJP -Congress का ये Joint Venture अब ज्यादा नहीं चलेगा।
📍દેરડી, ગોંડલ
🔹ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસના AAP ફ્રન્ટલ સંગઠન પ્રમુખ શ્રી પ્રવિણ રામના જેલવાસ બાદ શરૂ થયેલી "પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા" આજે રાજકોટના થોરડી ખાતે પહોંચી જ્યાં સ્થાનિકોની ઉપસ્થિતિમાં એક વિશાળ સભા યોજાઈ.
🔹આ સભામાં AAP ગુજરાત યુથ વિંગ પ્રમુખ શ્રી બ્રિજરાજ સોલંકી, રાજકોટ જિલ્લા પ્રમુખ શ્રી તેજસ ગાજીપરા, AAP નેતા જીગીશાબેન પટેલ, ASAP ગુજરાત પ્રમુખ શ્રી ધાર્મિક માથુકિયા, શ્રી અંકિત સાકરીયા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
#કિસાન_બચાવો_યાત્રા
ભાદર બચાવો સભા
ભાદર નદીમાં કેમિકલના પ્રદૂષણ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ભાદર પ્રદુષિત પાણી થી અસરગ્રસ્ત ગામો માં આપ નેતા ધાર્મિક માથુકિયા ની ‘ભાદર બચાઓ ‘ સભા ની જાહેરાત.
@isudan_gadhvi@AAPGujarat@manoj_sorathiya
ભાદર નદીમાં કેમિકલના પ્રદૂષણ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ધરણા પર બેઠેલા સ્થાનિકોની AAP પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીએ મુલાકાત લીધી અને તેમની માંગો સ્વીકારવામાં આવે તેની માંગ કરી.
@AAPGujarat