વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સંયુક્ત સચિવ શ્રી એન.એચ ગઢવી સાહેબ આજ રોજ ગાંધીનગર કલેકટર કચેરી ના જનસેવા કેન્દ્રની મુલાકાતે પધાર્યા હતા.આ દરમિયાન જનસેવા કેન્દ્ર પરથી આપવામાં આવતી વિવિધ સેવાઓ બાબતે વિસ્તૃત જાણકારી મેળવી અને અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડેલ હતું
આજરોજ તમામ મહેસૂલી અધિકારીશ્રીઓ સાથે આર.ઓ. બેઠક યોજી, iORA, E-Dhara, RFMS, IRCMS, Digital Gujarat તથા અન્ય મહેસૂલી મુદ્દાઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા. @pkumarias@CMOGuj@revenuegujarat@infogujarat
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, કલોલ ખાતે તૈયાર કરવામાં આવેલ ૩૮- કલોલ વિધાનસભા મતવિસ્તારના રીસીવીંગ – ડિસ્પેચીંગ સેન્ટર ખાતેથી ચૂંટણી સામગ્રી જે તે બૂથ પર મોકલવા ડીસ્પેચીંગ કરવાની કામગીરીની શરૂઆત. @pkumarias@CEOGujarat
In view of effective implementation of IT/ITeS policy and to give maximum benefit to companies for making Gujarat a leading state in IT/ITeS.Took visit to an IT firm @Ahmedabad.State government putting all possible effort to assist beneficiary companies.@dstGujarat@CMOGuj