Official Twitter Handle of Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) Union Territory of Daman&Diu, Dadra Nagar Haveli | official National Handle @ABVPVoice
નું અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ના સાત દાયકા પર પ્રકાશિત થવા જઈ રહેલું પુસ્તક "ધ્યેયયાત્રા: અભાવિપ ની ઐતિહાસિક જીવન યાત્રા" નું પ્રિ બુકિંગ કરી પંજીકરણ કરવામાં આવ્યું.
#ABVPDhyeyaYatra#ABVPDAMANDNH#ABVPGujarat
અભાવિપ નવસારી વિભાગ સંયોજક શ્રી હર્ષિતભાઈ દેસાઈ તથા સેલવાસ નગર મંત્રી હિમાંશ પાંડે દ્વારા સંઘપ્રદેશ પ્રદેશ દમણ & દીવ અને દાદરા નગર હવેલી ના ભાજપા પ્રદેશ સંગઠન મહામંત્રી તથા વિધાર્થી પરિષદ ના સ્થાયી કાર્યકર્તા શ્રી વિવેકજી ઢાડકર
#ABVPDhyeyaYatra
દ્વારા અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ના સાત દાયકા પર પ્રકાશિત થવા જઈ રહેલું પુસ્તક "ધ્યેયયાત્રા: અભાવિપ ની ઐતિહાસિક જીવન યાત્રા" નું પ્રિ બુકિંગ કરી પંજીકરણ કરવામાં આવ્યું.
#ABVPDhyeyaYatra#ABVPDAMANDNH#ABVPGujarat
અભાવિપ કેન્દ્ર શાસિત પ્રદેશ જિલ્લા સંયોજક વિશ્વ ભાઈ પટેલ દ્વારા અભાવિપ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ & દીવ અને દાદરા નગર હવેલી ના પૂર્વ જિલ્લા સંયોજક તથા હાલ સંઘપ્રદેશ દમણ જિલ્લા પંચાયત ના સદસ્ય મેહુલ પટેલ
#ABVPDhyeyaYatra
અભાવિપ નવસારી વિભાગ સંયોજક શ્રી @iharshitdesai જી દ્વારા સંઘપ્રદેશ દમણ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલનું અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ના સાત દાયકા પર પ્રકાશિત થવા જઈ રહેલું પુસ્તક "ધ્યેયયાત્રા: અભાવિપ ની ઐતિહાસિક જીવન યાત્રા" નું પ્રિ બુકિંગ કરી પંજીકરણ કરવામાં આવ્યું.
अखिल भारतीय विद्यार्थी परिषद सिलवासा की टीम ने रेड क्रॉस स्कूल के बच्चो के साथ होली का त्योहार मनाया और उनको तरह तरह के खेल भी खिलाया इस कार्यक्रम के दौरान सिलवासा की @CharmieParekh जी विशेष रूप से उपस्थित रही |
અભાવિપ નવસારી વિભાગ સંયોજક શ્રી હર્ષિતભાઈ દેસાઈ દ્વારા સંઘપ્રદેશ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલનું અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ના સાત દાયકા પર પ્રકાશિત થવા જઈ રહેલું પુસ્તક "ધ્યેયયાત્રા: અભાવિપ ની ઐતિહાસિક જીવન યાત્રા" નું પ્રિ બુકિંગ કરી પંજીકરણ કરવામાં આવ્યું.
अभाविप के राष्ट्रीय सह-संगठन मंत्री श्री श्रीनिवास जी ने संघप्रदेश दादरा नगर हवेली, दमण-दिव वं लक्षद्वीप के प्रशासक श्री प्रफुल्ल भाई पटेल का अभाविप की सात दशकों की यात्रा पर प्रकाशित होने जा रही पुस्तक "ध्येय-यात्रा :अभाविप की ऐतिहासिक जीवनगाथा" की प्रति का अग्रिम पंजीकरण किया।
आज गणतंत्र दिवस के शुभ अवसर पर संघप्रदेश सिलवासा अखिल भारतीय विद्यार्थी परिषद की टीम ने सिलवासा दमन गंगा खाड़ी पर फैले ढेर सारे कूड़े, प्लास्टिक थैली जो हमारे नदी और पर्यावरण को दूषित करती है उन्हे साफ सुथरा किया और अपने प्रदेश को स्वच्छ बनाने का एक छोटा सा प्रयास किया.
विश्व के सबसे बड़े छात्र संगठन अखिल भारतीय विद्यार्थी परिषद् की सदस्यता ग्रहण करें और केंपस में छात्रों की आवाज बनें।
https://t.co/DqX8SL1sWz
#JoinABVP
देश को एकता के सूत्र में पिरोने वाली हिन्दी केवल एक भाषा नहीं अपितु भावों की अभिव्यक्ति है। हिन्दी दिवस पर आप सभी को हार्दिक शुभकामनाएं।
आइए, इस अवसर पर हिंदी को आत्मसात कर और अधिक समृद्ध बनाने का संकल्प लें।
#ABVPVadodara દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત વડોદરા મહાનગર ની કોલેજ કેમ્પસ માં સદસ્યતા કરવામાં આવી, જેમાં અભાવિપ ગુજરાત પ્રાંત મંત્રી હિમાલયસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા.
#JoinABVP#JoinABVPGJ#ABVPGujarat
आप सभी को हिन्दी दिवस की ढेरों बधाई। हिन्दी को एक सक्षम और समर्थ भाषा बनाने में अलग-अलग क्षेत्रों के लोगों ने उल्लेखनीय भूमिका निभाई है। यह आप सबके प्रयासों का ही परिणाम है कि वैश्विक मंच पर हिन्दी लगातार अपनी मजबूत पहचान बना रही है।
#ABVPKarnavati દ્વારા સી. યુ. શાહ કેમ્પસ માં સદસ્યતા અભિયાન ને લઈ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં અભાવિપ ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી શ્રી અશ્વનીજી શર્મા અને અખિલ ભારતીય શોધ કાર્ય પ્રમુખ આલોકજી પાંડે વિશેષ ઉપસ્થિત રહયા.
#JoinABVPGJ#JoinABVP#ABVPGujarat
જામનગર જિલ્લામાં અતિભારે વરસાદને કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા તમામ લોકોને તાત્કાલિક મદદ તેમજ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટની વ્યવસ્થા કરવા જીલ્લા વહીવટી તંત્ર સાથે વાત કરીને સંબંધિત સૂચનાઓ આપી છે.