જ્ઞાન સહાયક ભરતી રદ કરી કાયમી ભરતી કરવા અને લૉ કોલેજની પ્રવેશ પ્રક્રિયા ઝડપી પૂર્ણ થાય તે વિષયને લઈને પશ્વિમ કચ્છ જિલ્લા દ્વારા કલેકટરશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.
#abvpwestkutch#ABVPGujarat#abvpvoice
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ૭૫ માં સ્થાપના દિવસ નિમિતે #ABVPWestKutch જિલ્લા ના ભુજ નગર મા સંસ્કાર કોલેજ માં સ્વાવલંબી ભારત પર વ્યક્તવ્ય રાખવા આવેલ હતું તેમાં ખાસ સ્વદેશી જાગરણ મંચના પ્રાંત સંગઠક મનોહરજી અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા
#ABVP75#ABVPGujarat#75yearsofabvp
ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે સેવાર્થ વિદ્યાર્થી ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત “રથયાત્રા માર્ગ સેવા સફાઈ અભિયાન”નું પોસ્ટર વિમોચન કર્ણાવતી તથા સુરત મહાનગરમાં કરવામાં આવ્યું. જેમાં ઉત્તર પશ્ચિમ ક્ષેત્રના ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રી અશ્વનીજી શર્મા,(1/2)
ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી હિમાલયસિંહ ઝાલા, પ્રદેશ સહમંત્રી શ્રી સમર્થભાઇ ભટ્ટ, કેન્દ્રીય કાર્યસમિતિ સદસ્ય કુ. મયુરીબા ઝાલા, રાષ્ટ્રીય કારોબારી સદસ્ય શ્રી ઈશાનદીપભાઈ સુર્યવંશી, સેવાર્થ વિદ્યાર્થીના પ્રદેશ સંયોજક દર્શિતભાઈ જસાણી ઊપસ્થિત રહ્યા.(2/2)
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા હેલ્પલાઇન નંબર.
કચ્છ યુનિવર્સિટી, ગવર્મેન્ટ પોલિટેકનિક અને એન્જિનિયરિંગ કોલેજ ના પ્રવેશ પ્રક્રિયાને લગતા પ્રશ્નો માટે ઉપર આપેલ હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકાય છે.
#ABVPKutch#ABVPGujarat#kutchuniversity#kutch#bhuj
આજે રોજ @ABVP_WESTKUTCH દ્વારા PG માં HISTORY DEPARTMENT ચાલુ કરવામાં આવે અને UG માં સેમેસ્ટર 5 અને 6 અને PG માં સેમેસ્ટર 3 અને 4 ની એટિકેતી ના વિદ્યાર્થી માટે પુનઃ પરિક્ષા નું આયોજન કરવા મા આવે તેને લઈ ને રજૂઆત કરવામાં આવી.
#ABVPWESTKUTCH#ABVPGUJARAT
અખિલ ભારતીય વિધ્યાર્થી પરિષદ ની સફળ રજુઆત. પેપર ચકાસણી મા ગેરરીતી કરનાર પ્રાધ્યાપક ને ABVP ની ઉગ્ર રજુઆત બાદ કચ્છ યુનિવર્સિટી માંથી દુર કરાયા.
ठीक करेंगे तीन काम प्रवेश परीक्षा और परिणाम। 🚩
#abvp#abvpgujarat#abvpkutch
નમસ્તે
આજે રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની સતત ૨ દિવસ ની રજૂઆત બાદ કોમર્સ વિભાગ નાં દિન શ્રી પી એસ હિરાણી એ પોતાની ભૂલ સ્વીકારી પોતાના પદ થી સ્વૈચ્છિક ધોરણે રાજીનામું આપ્યું.
#abvpgujarat#abvpkutch
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની સફળ રજૂઆત. કચ્છ યુનિવર્સટી દ્વારા ગણા સમય થી અટકાયેલ PHD ના પરિણામ ની સામે @ABVP_WESTKUTCH દ્વારા સતત ૩ કલાક થી ઉગ્ર રજૂઆત કરવામાં આવી. તેના પરિણામ એ કચ્છ યુનિવર્સિટી નું તંત્ર નમ્યું અને PHD નાં પરિણામ ની જાહેરાત કરવામાં આવ્યું. #abvpgujarat
આજે રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા કચ્છ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી નાં હોસ્ટેલ નાં વિવિધ વિષય ને લઇ ને રજૂઆત કરવામાં આવી.
#abvpkutch#abvpgujarat
મતદાતા જાગૃકતા અભિયાન #VoteKarGujarat અંતર્ગત માંડવી શાખા ના કાર્યકર્તાઓ દ્વારા જાહેર સ્થળો તેમજ વિવિધ કેમ્પસ મા પેપ્લેટ વિતરણ કરી ને મતદાન જાગૃતિ નો સંદેશ આપવામાં આવ્યો. #ABVPGujarat#abvpkutch https://t.co/RR5QPUg4Be