આઝાદી ના સાડા સાત દાયકા બાદ પણ લખપત તાલુકો પછાત શા માટે છે.?,તેનું મુખ્ય કારણ શિક્ષણ, આરોગ્ય, રોજગારી નો અભાવ છે,લખપત ની નેતાગીરી ક્યાંક નબળી રહી છે,ચૂંટાયેલા પ્રતિનિધિથી તાલુકાની મુસીબતો માટે મજબૂત અવાજ ઉઠાવી ન શકવાના કારણે પણ પછાત રહ્યો છે.
@narendramodi@AmitShah@BJPGujarat
એક સમાચાર ચોંકાવનારા અને બીજા #શરમજનક
સરકારી તિજોરીમાં અબજો રુ. ઠાલવતા લાચાર #લખપત#કચ્છ માં એકબાજુ #હિન્દુઓનું સ્થળાંતર અને બીજીબાજુ સરકારી તંત્ર અને ચુંટાયેલ પ્રતિનિધિઓની #નિષ્ક્રિયતા વચ્ચે સરહદી #લખપત માં મકાનના અભાવે મામલતદાર દસવર્ષથી હોસ્પિટલ માં બેસીને વહિવટ ચલાવે છે.
#કચ્છ ના સરહદી #લખપત તાલુકામાં લોકો પ્રાથમિક જરૂરિયાત માટે વલખા મારે પણ ન મળે તો સરહદના સંત્રી હિજરત ન કરે તો શું કરે ?
દર મહીને #રાષ્ટ્રવાદી હિજરત કરી રહ્યા છે સરહદના ગામો માં હિજરત કરવાનું મુખ્ય કારણ પ્રાથમિક જરૂરિયાત.
@Bhupendrapbjp@sanghaviharsh
@CollectorKutch
@KutchDdo
સ્વ.મિત્ર ઓમપ્રકાશ રાજગોર ની સ્મૃતિ મા આદરણીય શ્રી @Dilip_Deshmukh ના માર્ગદર્શન મા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા લખપત તાલુકા ના કપુરાશી તેમજ કુરિયાણી ગામે શાળા ના બાળકોને બુક વિતરણ કરવામાં આવી.
@VinodChavdaBJP@ganpat_rajgor
માનનીય સાહેબ શ્રી,
@narendramodi જી અને @AmitShah જી
આ વિડિઓ સોસીયલ મીડિયા દ્વારા મળેલ જો સાચો હોય તો કહેલ વ્યથા અત્યંત પીડાદાયક છે, અને હચમચાવી દેનારી છે
સીમાપર #હિંદુઓ ની આશા માત્ર આપ પર ટકેલી છે
આપ સાહેબ ને વિનંતી આપ આ વિસયને ગંભીરતા થી લેશો
#બચાવી_લો_સાહેબ
🙏🙏🙏