ચાલો, સ્વસ્થ શરીર અને શાંત મન માટે યોગ અપનાવીએ.
યોગ દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ
યોગ એ માત્ર કસરત નથી, પણ એક જીવનશૈલી છે, જે શરીર, મન અને આત્માને સંતુલિત કરે છે.
#yogdivas
પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી @ijagdishbjp દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યોની જાહેરાત કરવામાં આવી.
પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ.
#bjp4guj
Happy Women's Day!
સ્ત્રી એટલે શક્તિ, સહનશક્તિ અને પ્રેમનું સુંદર સ્વરૂપ.
She clocks in at the office...
and still shows up for everyone at home.
#HappyInternationalWomensDay
સાડી માત્ર એક વસ્ત્ર નથી, પરંતુ ભારતીય ઓળખ, કલા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે.
તે ભારતીય મહિલાઓની સ્વાભિમાન, સુંદરતા, ગૌરવ , અને શૈલીનું પ્રતીક છે.
#worldsareeday
બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો,બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના મહાપરીનિર્વાણ દિવસ નિમિત્તે નવસારી જિલ્લો ભારતીય જનતા પાર્ટી દ્વારા માલ્યારર્પણ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. #MahaparinirvanDiwas
વીર વલ્લભ વિનવું તને શિરે નમું સરદાર...
આઝાદી આપી ગયો એ કણબી નો કુમાર...
રાષ્ટ્રીય એકતા દિવસ
સરદાર વલ્લભભાઈ પટેલ
દેશ ના રજવાડાઓને એક કરી એક રાષ્ટ્ર નું નિર્માણ કરનાર ભારત ની એકતા ના શિલ્પી, લોહપુરુષ શ્રીસરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મજયંતી નિમિતે સાદર નમન...
"On this Bhai Dooj, I pray that your life be filled with abundant happiness and that our bond of love and trust remains strong forever. Wishing you a joyous Bhai Dooj!"
#happybhaidooj
નૂતન વર્ષાભિનંદન
આ નવું વર્ષ આપ અને આપના પરિવાર માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામના!!
શ્રી રિદ્ધિ એમ. પટેલ
#(એડવોકેટ એન્ડ નોટરી) ભારત સરકાર
#પ્રદેશ મંત્રી - ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચા ગુજરાત પ્રદેશ.
#happynewyear2025
*"बिहार विधानसभा चुनाव - 2025"*
आज बिहार के उपमुख्यमंत्री श्री विजयकुमार सिन्हा जी के आवास पर नवरात्रि महोत्सव मे माँ दुर्गा वंदना कार्यक्रम में शामिल होने का अवसर प्राप्त हुआ। इस अवसर पर भाजपा बिहार के संगठन महामंत्री मा.भीखूभाई दलसानिया जी से भी मिलने का अवसर प्राप्त हुआ