Vehicles owners helps government to maintain law and order by providing their vehicles at very lower rates and also waits for payment.. GSRTC asks for advance.. we offer credit.. @CEOGujarat@dgpgujarat
@Nitinbhai_Patel કોરોના મહામારી ના કપરા સમય માં વ્યવસાય ન હોવાના કારણે સરકારને વાર્ષિક કરોડો રૂપિયાનો ટેકસ ભરતો પ્રવાસી વાહન વ્યવસાય મૃત:પ્રાય પરિસ્થિતિમાં ધકેલાઈ ગયો છે. નોન યુઝ એડવાન્સ ટેકસમાં રાહત આપી આ વ્યવસાયને ટકાવી રાખવામાં મદદ કરવા વિનંતી. @callssg@ManishS04365219
@Nitinbhai_Patel મા નાયબ મુખ્ય મંત્રી શ્રી .. આપે ગુજરાતના નાના મોટા તમામ વેપારી ભાઈઓ ને તકલીફ પડી છે ત્યારે ત્યારે તેમની પડખે ઉભા રહી આર્થિક સહાય રૂપી મદદ કરેલ છે .. અમો ખાનગી બસ માલીકો પણ છેલ્લા ઘણા સમયથી તકલીફ મા છીએ અમો આપની પાસે નોનયુઝ નીયમો હળવા કરવા વિનંતી કરી એ છીએ
#Covid hits Gujarat tourism industry.
Luxury buses in Gujarat are lying idle since the beginning of covid pandemic. Many bus operators have committed suicide. We demand waiver of road tax and financial assistance for office staff: Luxury Bus Operators Association president