હોમગાર્ડઝ અમદાવાદ શહેર પૂર્વ જિલ્લાની કચેરીમાં અત્યંત કર્મનિષ્ઠા, વ્યવસ્થિત કાર્યપદ્ધતિ અને મધુર વ્યવહાર સાથે ફરજ બજાવનાર હેડ ક્લાર્ક શ્રીમતી અપેક્ષાબેન મનનભાઈ ભાવસારની મહેસાણા ખાતે બદલી થઈ છે.
તેમના કાર્યકળમાં કાર્ય પ્રત્યેની નિષ્ઠા, સહકર્મીઓ પ્રત્યેનો સહકાર અને હસમુખા સ્વભાવે
હોમગાર્ડઝ અમદાવાદ શહેર પૂર્વ જિલ્લાની કચેરીમાં અત્યંત કર્મનિષ્ઠા, વ્યવસ્થિત કાર્યપદ્ધતિ અને મધુર વ્યવહાર સાથે ફરજ બજાવનાર હેડ ક્લાર્ક શ્રીમતી અપેક્ષાબેન મનનભાઈ ભાવસારની મહેસાણા ખાતે બદલી થઈ છે.
તેમના કાર્યકળમાં કાર્ય પ્રત્યેની નિષ્ઠા, સહકર્મીઓ પ્રત્યેનો સહકાર અને હસમુખા સ્વભાવે
આ જોખમને ધ્યાનમાં રાખીને હોમગાર્ડઝ અમદાવાદ શહેર પૂર્વ જિલ્લા એ એક અદ્ભુત સેવા કરી છે –
ટુ-વ્હીલર પર સુરક્ષા વાયર લગાવી આપીને નાગરિકોના જીવનને સુરક્ષિત બનાવ્યું છે.
ઉતરાયણના આ રંગબેરંગી તહેવારમાં આકાશમાં પતંગોની રમત ચાલે છે, ત્યારે નીચે રસ્તા પર ટુ-વ્હીલર ચલાવતા લોકો માટે છરી જેવા માંઝા નો ભયંકર ખતરો રહે છે. આવા માંઝાને કારણે ગળા પર ઘા થવા, ગંભીર ઈજા થવા કે દુ:ખદ ઘટનાઓ પણ બની ચૂકી છે.@sanghaviharsh@GuardsHome7741
આજરોજ વંદે માતરમ રાષ્ટ્રગીત ના 150 વર્ષ ઉજવણી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ પરિપત્ર મુજબ આજ રોજ સવારે 9:30 કલાકે અમદાવાદ શહેર હોમગાર્ડઝ પૂર્વ જિલ્લા કચેરી સરદાર નગર ખાતે જિલ્લા કમાડન્ટ શ્રી અને અધિકારી તેમજ હોમગાર્ડઝ જવાનો દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું*
ગુજરાત સરકારશ્રીની સૂચના અનુસાર *લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના* જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે હોમગાર્ડઝ અમદાવાદ શહેર પૂર્વ જિલ્લા કચેરીના અધિકારીશ્રી, કર્મચારીશ્રી તેમજ હોમગાર્ડઝ સભ્યોએ જિલ્લા કમાન્ડન્ટની કચેરી, કુબેરનગર ખાતે *રાષ્ટ્રીય એકતા દિવસ* શપથ લીધેલ છે.
વિગતવાર માહિતી આપવામાં આવી હતી તથા ટૂંકી તાલીમ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે ત્રણે ડિવિઝનના અધિકારીશ્રીઓ, એન.સી.ઓઝ અને હોમગાર્ડઝ સભ્યો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો હેતુ સમાજમાં સિવિલ ડિફેન્સ પ્રત્યે જાગૃતિ લાવવા અને સભ્યોને આવશ્યક કૌશલ્યથી સજ્જ કરવાનો હતો.
અમદાવાદ શહેરના હોમગાર્ડઝ પૂર્વ જિલ્લાના ડિવિઝન- ઈ, એફ અને જી ના પરેડ દરમ્યાન જીલ્લા કમાન્ડન્ટ શ્રી ની હાજરીમાં સિવિલ ડિફેન્સના અધિકારીઓ દ્વારા એક જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સિવિલ ડિફેન્સની સેવાઓ વિશે..
@GuardsHome7741
અમદાવાદ શહેરના હોમગાર્ડઝ પૂર્વ જિલ્લા, ડિવિઝન નંબર ૮ ના સભ્યો શ્રી ઘનશ્યામભાઈ ઠાકોર, શ્રી પ્રકાશભાઈ ઠાકોર અને મુકેશભાઈ પ્રજાપતિ એ નવરાત્રી બંદોબસ્ત દરમિયાન ફરજ બજાવતી વખતે એક સ્માર્ટ ફોન મળી આવ્યો. તેમણે નિષ્ઠાપૂર્વક મૂળ માલિકની શોધખોળ કરી, ખરાઈ કરી અને સ્માર્ટ .@GuardsHome7741
પુનમ એમ. પટણી, અજય બી. પટણી અને રાજેશ બી. પટણી મંદિરે ડ્યૂટી પર હતા. સંચાલકોએ તેમને આ બાબતની જાણ કરી.હોમગાર્ડઝ સભ્યોએ છોકરા પાસેથી તેના પિતાનો ફોન નંબર લઈ, તેમને જાણ કરી. પિતાએ છોકરાના મામાના દીકરાને તેને લેવા મોકલ્યો, અને હોમગાર્ડઝ સભ્યોએ છોકરાને સુરક્ષિત રીતેતેમના હવાલે સોંપ્યો
ભાટ ગામનો એક છોકરો, જેને તેની મોટી બહેન ભણવાનું કહેતાં રિસાઈને ઘરેથી ભાગી ગયો હતો, તે બપોરે ચાર વાગ્યે કોતરપુર જોગણી માતાના મંદિરે આવીને બેઠો હતો. મંદિરના સંચાલકોએ તેની પૂછપરછ કરી, પરંતુ છોકરો કોઈ જવાબ આપતો ન હતો. નવરાત્રી બંદોબસ્ત દરમિયાન હોમગાર્ડઝ સભ્યો .@GuardsHome7741
અમદાવાદ શહેરના હોમગાર્ડઝ પૂર્વ જિલ્લા,ડિવિઝન નંબર ૮ ના સભ્યો શ્રી સુરેશભાઈ પટણી અને શ્રી હિતેશભાઈ પટણીએ નવરાત્રી બંદોબસ્ત દરમિયાન ફરજ બજાવતી વખતે એક સ્માર્ટ ફોન મળી આવ્યો. તેમણે નિષ્ઠાપૂર્વક મૂળ માલિકની શોધખોળ કરી, ખરાઈ કરી અને સ્માર્ટ ફોન તેના માલિકને પરત કર્યો. @GuardsHome7741
અમદાવાદના ભદ્રકાળી માતાજીના મંદિરમાં ૭ વર્ષથી સ્વૈચ્છિક સેવા આપતાં ગુલમહોર પઠાણ, જે ડિવિઝન નંબર ૧૮ મહિલાવિંગ માં એક હોમગાર્ડઝ તરીકે ફરજ બજાવે છે,તેમની સેવાભાવના પ્રેરણાદાયી છે. તેઓ જણાવે છે કે નવરાત્રિ, દિવાળી જેવા તહેવારોમાં વડીલો અને અશક્ત લોકોને માતાજીના દર્શન.@GuardsHome7741