આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ગુજરાત યોગ બોર્ડ દ્વારા આજ રોજ આયોજિત યોગ શિબિરમાં જિલ્લા કમાન્ડન્ટશ્રીના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાના ૬૦૦ હોમગાર્ડઝ ભાઈઓ તથા બહેનો તથા અધિકારીગણ સાથે મળી ખંતપૂર્વક ભાગ લીધેલ હતો અને પ્રોટોકોલ મુજબનો યોગાભ્યાસ કર્યો
"યોગ" એટલે ભારતે વિશ્વને આપેલી સર્વોત્તમ ભેટ. તા. 21 જૂનના રોજ વિશ્વભરમાં ��આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી થઈ રહી છે ત્યારે અત્રેના જીલ્લા ખાતે તાલુકા વહીવટી તંત્ર સાથે તથા જીલ્લા કચેરી તાંબા હેઠળના અલગ-અલગ યુનિટોમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી.
12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે અધિકારીઓ તથા હોમગાર્ડઝ જવાનોએ ઉત્સાહપૂર્વક યોગ કાર્યક્રમમાં ભાગ લીધેલ અને યોગ દ્વારા શારીરિક, માનસિક અને આત્મિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો. અવસરે તમામ સભ્યોએ નિયમિતયોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી વિકસાવવાનો સંકલ્પ કર્યો
શ્રી હિંમતસિંહ રાઠોડ જિલ્લા કમાન્ડન્ટ બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના માર્ગદર્શન હેઠળ ૨૧ મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી માં ૯૨૫ હોમગાર્ડઝ જવાનો અને ૨૫ અધિકારીઓ કુલ ૯૫૫ હોમગાર્ડઝ / અધિકારીઓએ સ્થાનિક વહીવટી તંત્ર તથા પોલીસ સાથે યોગ દિનની ઉજવણી માં ભાગ લઈ ઉત્કૃષ્ટ કામગીરી કરેલ
આજ રોજ આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે ડાંગ જિલ્લા હોમગાર્ડ્સ દ્વારા જિલ્લા કમાન્ડન્ટ શ્રી નયન પટેલના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા માં અલગ અલગ છ જગ્યાઓ પર યોગા કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાત રાજયના એક માત્ર ��િલ સ્ટેશન સાપુતારા ના ટેબલ પોઈન્ટ પર હોમગાર્ડ દ્વારા યોગા કરવામાં આવ્યા.
આજ રોજ સૂંઢિયા તાલીમ કેન્દ્ર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ -૨૦૨૬ ની ઉજવણી કરવામ���ં આવી જેમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રતિનિધિ દ્વારા તાલીમાર્થી હોમગાર્ડઝ જવાનોને યોગાસન કરાવવામાં આવ્યા તથા યોગ નું મહત્વ સમજાવી યોગ ને પોતાના જીવનનો ભાગ બનાવવા સારું સંકલ્પ પણ લેવામાં આવી.
આજ રોજ સૂંઢિયા તાલીમ કેન્દ્ર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ -૨૦૨૬ ની ઉજવણી કરવામાં આવી જેમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રતિનિધિ દ્વારા તાલીમાર્થી હોમગાર્ડઝ જવાનોને યોગાસન કરાવવામાં આવ્યા તથા યોગ નું મહત્વ સમજાવી યોગ ને પોતાના જીવનનો ભાગ બનાવવા સારું સંકલ્પ પણ લેવામાં આવી.
આજ રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે અમદાવાદ શહેર પૂર્વના અધિકારીઓ તથા હોમગાર્ડઝ જવાનોએ ઉત્સાહપૂર્વક ���ોગ કાર્યક્રમમાં ભાગ લીધેલ અને યોગ દ્વારા શારીરિક, માનસિક અને આત્મિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો.
આજ રોજ યોગદીવસ ની ઉજવણી ના ભાગ રૂ��ે નં 1બટાલિયન બોડરવિંગ પાલનપુર ના જવાનો તથા અધિકારીઓ એ દાંતીવાડા તાલીમ સેન્ટર ખાતે તથા જેલ સુરક્ષા ની ફરજ ના સ્થળે યોગ શિબિર નુ આયોજન કરેલ.
આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બોટાદ જીલ્લા ના જુદા-જુદા યુનિટ ખાતે હોગા સભ્યોએ યોગ નો કાર્યક્રમ ભાગ લીધલ અને જિ.ક.શ્રી એ એ સૈયદ સાહેબ ડીવાયએ��પી ની હાજરીમાં યોગ નિર્દેશનમાં નિર્ધારિત યોગ પ્રોટોકોલ મુજબ વિવિધ આસનોના સુંદર સમન્વય સાથે સામૂહિક પ્રદર્શન કર્યું હતું.
આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બોટાદ જીલ્લા ના જુદા-જુદા યુનિટ ખાતે હોગા સભ્યોએ યોગ નો કાર્યક્રમ ભાગ લીધલ અને જિ.ક.શ્રી એ એ સૈયદ સાહેબ ડીવાયએસપી ની હાજરીમાં યોગ નિર્દેશનમાં નિર્ધારિત યોગ પ્રોટોકોલ મુજબ વિવિધ આસનોના સુંદર સમન્વય સાથે સામૂહિક પ્રદર્શન કર્યું હતું.
૧૨મા વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભાવનગર હોમગાર્ડ યુનિટ દ્વારા સામૂહિક ���ોગાભ્યાસ કરવામાં આવેલ જેમાં ૨૩૨ હોમગાર્ડઝની ઉત્સાહભેર ભાગ લીધેલ અને કાર્યક્રમના અંતે ��િશ્વ શાંતિની પ્રાર્થના સાથે તમામ જવાનોએ રોજિંદા જીવનમાં યોગ અપનાવવા સંકલ્પ લીધો હતો..
આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મહીસાગર જીલ્લા ના લુણાવાડા ખાતે જિલ્લાના તમામ હોગાએ યોગ નો કાર્યક્રમ ભાળ લીધલ અને આર્ટ ઓફ લિવિંગ ના સીમા મેડમ યોગ શરીર તંદુરસ્તી પૂરતી અને જીવનમાં ય���ગનું મહત્વ સમજાવેલ હતું જિ.ક.શ્રી જતીન જોશી પણ પોતાની ફરજ અને યોગની સંપૂર્ણ માહિતી આપી.
આજ રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે અ'વાદ શહેર પૂર્વના ડિવિ- "F" અને "G" ના અધિ તથા હોગા જવાનોએ ઉત્સાહપૂર્વક યોગ કાર્યક્રમમાં ભાગ લીધો. યોગ દ્વારા શારીરિક,માનસિક અને આત્મિક સ્વાસ્થ્યને મજબૂત બનાવાનો સંદેશ આપ્યો અને તમામ ઉપસ્થિત સભ્યોએ ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવી