પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગરમીના પ્રકોપને લઇને પાટણ શહેરના રાહદારીઓ અને બહારગામથી ખરીદી અર્થે આવતા લોકોને ગરમીથી રાહત મળે તેવા શુભ ઉદ્દેશથી પાટણ જીલ્લા હોમગાર્ડઝ દળના કમાન્ડન્ટ સાહેબશ્રી એસ.ડી. ઠાકોર તથા હોમગાર્ડઝ પરિવાર દ્વારા નિશુક્લ ઠંડી છાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
પાટણ જીલ્લા હોમગાર્ડઝ કચેરી દ્વારા તા.૦૭/૧૧/૨૦૨૫ ના રોજ રાષ્ટ્રગીત "વંદેમાતરમ" ના ૧૫૦ વર્ષ પુર્ણ થયેથી રાષ્ટ્રગીતના સન્માનમાં કચેરી સ્ટાફના કર્મચારી/માનદ સ્ટાફ દ્વારા શપથ વિધી લેવામાં આવી.
પાટણ જિલ્લા ના વારાહી હોમગાર્ડઝ યુનિટ ના જવાન ને સુરત ગણપતિ વિસર્જન બંદો.ફરજ દરમિયાન હાર્ટ એટેક આવેલ જેમની સુરત ખાનગી venus હોસ્પિટલ દાખલ કરેલ પી.આઇ સર મહિધરપુરા પોલીસ સ્ટેશન માન.બ્રહ્મભટ્ટ સાહેબ દ્વારા ૨૫૦૦૦ બીલ ચુકવેલ છેઆભાર સર🙏
@sanghaviharsh@GujaratPolice@CP_SuratCity
@mahidhrpurapoliceપાટણ જિલ્લા ના હોમગાર્ડઝ જવાનો ગણપતી ઉત્સવ/વિસર્જન બંદોબસ્ત સુરત મહીધરપુરા પોલીસ સ્ટેશન આવેલા એમને રહેવાની,જમવાની,ઉત્તમ વ્યવસ્થા કરવા બદલ શ્રી એન.એચ બ્રહ્મભટ્ટ સાહેબ પોલીસ ઈન્સ્પેક્ટર સાહેબશ્રી તથા તમામ સ્ટાફ નો ખુબ ખુબ આભાર
@sanghaviharsh@CP_SuratCity
@KatargamPolice પાટણ જિલ્લા ના હોમગાર્ડઝ જવાનો ગણપતી ઉત્સવ/વિસર્જન બંદોબસ્ત સુરત કતારગામ પોલીસ સ્ટેશન આવેલા એમને રહેવાની,જમવાની,ઉત્તમ વ્યવસ્થા કરવા બદલ શ્રી બી.કે.ચૌધરી સાહેબ પોલીસ ઈન્સ્પેક્ટર સાહેબશ્રી તથા તમામ સ્ટાફ નો ખુબ ખુબ આભાર
@sanghaviharsh@CP_SuratCity
@suratpolice
તા. 12/07/2025 ના રોજ શ્રી એસ. ડી. ઠાકોર જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ પાટણ ની અધ્યક્ષતામા પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા સિવિલ ડિફેન્સ અંતર્ગત સિધ્ધપુર તાલુકાના 1000 volunteer યુવા મિત્રો ને રાષ્ટ્ર આપદા અંતર્ગત જનહિત માં ભાગીદાર થવા માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું.