આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ભુજમાં અને તાલુકા યુનિટો માંથી હોમગાર્ડ સભ્યોએ યોગાભ્યાસ કર્યો પશ્ચિમ ક્ચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટશ્રી મનીષ બારોટ સાહેબ દ્વારા સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. 1/4
૧૬/૬/૨૦૨૬ ના ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભુજ યુનિટના હોમગાર્ડ સભ્યો સુરજ પ્રજાપતિ અને સંજય પ્રજાપતિ પોતાની રાત્રી ફરજ પર હતા ત્યારે જુના રેલવે સ્ટેશન રોડ પર રાત્રે ૧૨:૩૦ વાગે ૩ થી ૪ શંકાસ્પદ લોકો હાથ થી દાન પેટી તોડી રહ્યા હતા ત્યારે તેમને રોકી ઠપકો આપતા તે લોકો 1/3
માધવનગર ટ્રેનિંગ સેન્ટર ખાતે તાજેતરમાં ચાલી રહેલ બેઝિક તાલીમ કેમ્પમાંં આમદાવાદ ગ્રામ્ય ના Dysp શ્રી ગૌસ્વામી સાહેબ અને P l શ્રી ગોહિલ સાહેબ તથા ગ્રામ્ય ના જીલ્લા કમાન્ડન્ટ શ્રી વિપુલ દવે સાહેબ નાઓએ સેન્ટર ની મુલાકાત લીધી અને હોમગાર્ડ ની મહિલા નું કામ બિરદાવેલ હતું
હોમગાર્ડ સભ્ય શ્રી પ્રવીણ સોલંકી તથા ગૌરવ જેઠવા આજરોજ રાત્રી ફરજ દરમ્યાન મોબાઈલ-રોકડ રકમ-તેમજ કિંમતી ચીઝવસ્તુ સાથેનું પર્સ ગ્રેઈન માર્કેટથી મળી આવતા મૂળ માલીક ને શોધીને પરત કરવામાં આવેલ છે. તેઓને ઓફિસર કમાન્ડિંગ સીટી બી યુનિટ તથા જિલ્લા કમાન્ડન્ટશ્રી તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવેલ.
ઝરોદ ખાતે યોજાયેલ એડવાન્સ તાલીમ કેમ્પમાં પશ્ચિમ કચ્છ જિલ્લાના જવાન શ્રી રવિન્દ્ર વાઘ નખત્રાણા યુનિટને વિશિષ્ટ કામગીરી તથા બેસ્ટ કેડેટ માં ત્રીજો ક્રમાંક મેળવવા બદલ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટશ્રી મનીષ બારોટ સાહેબ તેમજ જિલ્લાના અધિકારીઓ, જવાનો દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા.
સુંઢીયા ખાતે યોજાયેલ બેઝિક તાલીમ કેમ્પમાં પશ્ચિમ કચ્છ જિલ્લાના હોમગાર્ડ જવાન શ્રી સુરેશભાઇ દાફડા નખત્રાણા યુનિટને બેસ્ટ કેડેટ થવા બદલ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટશ્રી મનીષ બારોટ સાહેબ તથા જિલ્લાના અધિકારીઓ, જવાનો દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ભુજના બહુમાળી ભવન ખાતે ફરજ બજવતા હોમગાર્ડ સભ્ય શ્રી સી.એમ.ગરોડા ની નિષ્કામ સેવાને ફેમિલી કોર્ટના જજ શ્રી વસંતકુમાર ગોલાણી સાહેબે બિરદાવી તે બદલ પશ્ચિમ ક્ચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટશ્રી મનીષ બારોટ સાહેબ તથા જિલ્લાના અધિકારીશ્રીઓ સભ્યો દ્વારા તેઓને અભિનંદન શુભેચ્છાઓ પાઠવવામાં આવી