छात्रों में राष्ट्रवादी विचार��ारा आलोकित करने वाला विश्व का सबसे बड़ा छात्र संगठन अखिल भारतीय विद्यार्थी परिषद @ABVPVoice के स्थापना दिवस पर सभी कार्यकर्ताओं को हार्दिक शुभकामनाएं ।
#ABVP75
ભારતીય જનતા યુવા મોરચા કર્ણાવતી મહાનગર દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત આજરોજ ઠક્કરબાપાનગર વિધાનસભામાં સમૂહ ભોજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં @BJYM4Gujarat ના અધ્યક્ષ @DrPrashantkorat ધારાસભ્ય શ્રી કંચનેબન રાદડિયા, મેયર શ્રી @kiritjparmarbjp,
આજ રોજ કર્ણાવતીશહેર ના રાણીપયુવા મોરચા દ્વારા સેવાઅને ગરીબ કલ્યાણ અને કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂર્ણ થવાના અવસરે સુશાસનસપ્તાહ પર્વની ઉજવણી નાભાગરૂપે માણકી સર્કલ નવારાણીપ ખાતે સરકારી યોજનાઓવિશે જા��કારી આપવામાં આવી તેમજ પત્રિકાવહેંચી તેમજ પ્લેકાર્ડ લયનેઉભા રહ્યા હતા.@DrPrashantkorat
યુવા મોરચા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા 3666કિમી.સફળતા પૂર્વક પૂર્ણકરી હતી તેમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો હતો અને તેના અનુસંધાને ગુજરાત રાજ્ય���ા લોક લાડીલા જનસેવક મુખ્યમંત્રી આદરણીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે આજરોજ મારું સન્માન કરવામાં આવ્યું@DrPrashantkorat
જનપ્રિય,જનનાયક,વિકાસપુરુષ તથા વૈશ્વિક ફલક પર માં ભારતીને પરમવૈભવના શિખરો સર કરાવનાર દેશનું ગૌરવ તથા ગુજરાતની ધરાના સપૂત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ને જન્મદિવસની અંત:કરણથી શુભકામનાઓ પાઠવું છું.આપના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ હેતુ ઈશ્વરને પ્રાર્થના....!
जिवेत शरद: शतम्
राष्ट्रीय स्वयंसेवक संघ के माननीय सरसंघचालक परम् पूज्य डॉ. मोहन भागवत जी को जन्मदिवस की हार्दिक शुभकामनाएं।
ईश्वर से उनके उत्तम स्वास्थ्य व दीर्घायु जीवन की कामना करता हूँ।