મારો મત_ મારો અધિકાર
લોકશાહી ના આ પર્વ માં સૌ નાગરિકો ને વિકાસ ના ભાગીદાર બનવા મારી નમ્ર અપીલ. મારો મત વિકાસ ને મારો મત ભાજપ ને.
#ElectionDay#ranipvord#AMCElection2026
भारत के प्रसिद्ध उद्योगपति श्री रतन टाटा जी के निधन का अत्यंत दुखद समाचार प्राप्त हुआ। उन्होंने देश की औद्योगिक प्रगति और सामाजिक विकास के लिए अपना संपूर्ण जीवन समर्पित किया।
उनकी सादगी, आदर्श विचार और सेवा भावना युगों-युगों तक प्रेरणा का स्रोत बनी रहेगी। ओम शांति शांति🙏🏻
भाजपा के कार्यकर्ता मेहनत में कभी भी किसी से पीछे नहीं रहते हैं।
भाजपा कार्यकर्ता लोगों की सेवा के लिए हमेशा प्रतिबद्ध रहते हैं और सेवा ही उनकी सर्वोच्च प्राथमिकता रहती है।
- प्रधानमंत्री श्री @narendramodi जी
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના યશસ્વી અધ્યક્ષ તથા જનપ્રિય અને પ્રજાવત્સલ સાંસદ શ્રી સી.આર.પાટીલજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ #HBDayCRPaatil 🎂🎂🎂🌷🌷🌷@CRPaatil
રાષ્ટ્ર સેવામાં સહભાગી થવા અને જનસેવાના પથ પર અગ્રેસર થવા આપની રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને અનેકાનેક શુભકામનાઓ.
#RajyaSabhaElections
આજે સવા લાખ કરતા પણ વધારે ઘરોમાં દિવાળી આવી છે. અયોધ્યામાં પ્રભુ રામને ઘર મળ્યું અને ગામેગામ તમને બધાંને ઘર મળ્યું.
- પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી
#ViksitBharatViksitGujarat
સપનાં થયા સાકાર.... ઘરનાં ઘરનો મળ્યો આધાર
પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગરીબ, વંચિત અને જરૂરિયાત મંદ પરિવારના જીવનમાં વિશાળ પરિવર્તન આણ્યું છે. તેમને ભાડાંના ભારણમાંથી મુક્તિ મળતાં આર્થિક સધ્ધરતા વધી છે. #ViksitBharatViksitGujarat
સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ 2 નંબર બુથ નંબર 383 માં ગુજરાત સરકારના મંત્રી શ્રી@mukeshpatelmla જી મેયર શ્રી@DaxeshMavani જી અને કાર્યકરોની ઉપસ્થિતિમાં વિશ્વ નેતા પ્રધાનમંત્રી શ્રી@narendramodi નો મન કી બાત કાર્યક્રમ નિહાળીઓ
ભારતના પ્રથમ operational Petroleum, Chemicals & Petrochemicals Investment Regionને કારણે જ Gujarat means growth પરિભાષા શક્ય બની છે.
#VibrantGujaratGlobalSummit