Today at 5 PM
Hon'ble President Smt Droupadi Murmu will confer the Padma Awards - 2026 at the Civil Investiture Ceremony (Part - 2) to be held at Rashtrapati Bhawan, New Delhi.
Listen to it live on Akashvani Gold, Indraprastha, AIR Live News24x7 & https://t.co/wWA4Z65Q9U
#PeoplesPadma #PadmaAwards2026
@HMOIndia@MIB_India@PadmaAwards@PIB_India@DDNewsArunachal@airnewsalerts
પદ્મશ્રીથી સન્માનિત પ્રખ્યાત પિત્તળ કોતરણીકાર શ્રી ચિરંજી લાલ યાદવે પાંચ દાયકા લાંબી કારકિર્દીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કલાનું પ્રદર્શન કરીને અને યુવા પેઢીને આ કલા શીખવીને તેના વિકાસ અને પ્રમોશન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે.
#peoplespadma2026#padmaawards2026#padmashri#art
🔸તુર્કીના ઐતિહાસિક બોસ્ફોરસ સામુદ્રધુનીના કિનારે પહેલીવાર 'યોગા ઓન ધ બોસ્ફોરસ'નું આયોજન કરવામાં આવ્યું
🔸12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ભારતીય વાણિજ્ય દૂતાવાસ, આયુષ મંત્રાલય અને ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા એસોસિએશનના સંયુક્ત પ્રયાસોથી આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ યોગ કરીને સ્વાસ્થ્ય અને સંતુલનનો સંદેશ આપ્યો
#InternationalDayOfYoga #IDY2026 #YogaForHealthyAgeing #Yoga365
झारखंड की समृद्ध लोकसंस्कृति, परंपराओं और जनजातीय विरासत की रंग-बिरंगी झलक लेकर हाज़िर है “ढोल माँदर”। आज देखिए उराँव लोकनृत्य की मनमोहक प्रस्तुति, जिसमें झलकेगी आदिवासी जीवन की सहजता, उत्सवधर्मिता और प्रकृति से गहरा जुड़ाव। पारंपरिक वेशभूषा, ढोल-माँदर की थाप और सामूहिक नृत्य की लय आपको झारखंड की सांस्कृतिक आत्मा से रूबरू कराएगी। लोककला और लोकजीवन की इस अनमोल धरोहर को करीब से जानने और महसूस करने का सुनहरा अवसर, आज दोपहर तीन बजे, डीडी झारखंड पर ।
#folkdance #tribalculture #jharkhandculture #loksanskriti #folkheritage #traditionaldance #ddjharkhand
🌸 अपराजिता 🌸
📻 23 जून 2026 को दोपहर 1:15 बजे
📡 सुनना न भूलें –
आकाशवाणी लखनऊ MW 747 KHz
NEWS ON AIR ऐप एवं DTH पर
#Aparajita#AkashvaniLucknow#AIRLucknow
પદ્મશ્રીથી સન્માનિત અને પાંચ દાયકાની કારકિર્દી ધરાવતા પ્રખ્યાત કાંસ્ય શિલ્પકાર ડૉ.રાજસ્તપતિ કાલિયપ્પા ગૌંડરે ૧૦૦ થી વધુ મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો છેઅને કાંસ્ય,પથ્થર તેમજ સિમેન્ટ કલામાં ૫૦ થી વધુ શિલ્પકારોને માર્ગદર્શન આપ્યું છે.
#Peoplespadma2026#Padmaawards2026#padmashri#art