પેટ્રોલમાં ઇથેનોલ નાખો કે મુઠ્ઠી ભરીને ખાંડ નાખો, પણ ભારત જેવા નંબર વન વસતિ ધરાવતા દેશમાં "પ્રયોગ"ના નામે રાતોરાત ધરાર એ ફરજિયાત કરી દેવાનું શું લાલુલોજિક છે, વર્ષોની નેતાઓની ફેક્ટરીના લોબીઇંગ સિવાય એ નથી સમજાતું. સાયન્સ સાથે સ્નાનસૂતકનો સંબંધ ના હોય એવી ધડમાથા વગરની દલીલો એના બચાવમાં થઈ રહી છે. અને દિવસે દિવસે ગાંધીજી માટે માન એટલે વધી રહ્યું છે કે દરેક વાહિયાત વાત પણ ચૂપચાપ ગુલામની જેમ સ્વીકારી લેતી આપણી ઊંઘરેટી પરજાને એમણે એકજૂટ કરીને અંગ્રેજોના તરંગી તુક્કા જેવા શોષણખોર કાળા કાયદાઓ સામે બોલતી તો કરી હતી ! 🤔
~ જય વસાવડા #JV #fuel #petrol #india #ethanol
@AmdavadMatters આ બધા નેટવર્ક માર્કેટીંગ વાળા છે.
ગાંધીનગર માં પણ ઘણા છે….ઘ ૪ સેંટ્રલ વિસ્ટા ના ગાર્ડનમાં ઘણા જોવા મળશે..
આ લોકો કોલેજના પ્રથમ વર્ષના કે બેરોજગાર લોકોને ટાર્ગેટ કરતા હોય છે…જેમને નોકરી જરૂર હોય.
Why Elections ?
If the party symbol
Sends you to Parliament
How can you walk over
Join another party with another symbol
You did not get elected on that symbol !
No principle of constitutional law can permit this !
Immoral
Illegal
Unconstitutional
Over to Court !
खबर वहाँ नहीं है जहाँ दिखाई जा रही है।
असली खबर हमारे खेत-खलिहानों में है। सरकार ने MSP घोषित तो कर दिया, लेकिन उसकी अपनी रिपोर्ट बताती है कि किसान को लगभग किसी भी फसल पर MSP नहीं मिल रहा। मक्का में ₹500 से अधिक, अरहर में ₹700, उड़द में ₹800 और मूंग में ₹1200 तक का घाटा। किसान की लूट जारी है।
उधर ख़राब मानसून की आशंका, खाद की कमी, डीज़ल की बढ़ती कीमत और फसल के गिरते दाम, भारतीय कृषि पर चार तरफ़ा हमला है। यही असली खबर है। #khabarYehNahiHai
एक तरफ इजरायल है जो तीन साल से युद्ध के मैदान में है लेकिन उसकी करेंसी डॉलर के मुकाबले मजबूत होती जा रही है जबकि हमारा रुपया है जो बिना किसी जंग के संभलने का नाम नहीं ले रहा...
इसके कारण और निवारण पर अर्थशास्त्रियों को थोड़ा प्रकाश डालना चाहिए...