Apna ahmedabad Danilimda Beral Market Word Bahrampura himalya Bekry Ni Baju Ma Jahir Road Upar Itna Kachra Kabhi Dekha Nahi Jo Bimari Ka Ghar he Aash Paas Kr Log Heran.
Talav 7 Gayab. Aaj hum bat karne bale he area word bahrampura 35 beral market Danilimda Ahmedabad 28 ki Jahan per Kisi time 7 talab hua karte The Jo sarkari jameen thi aaj kaha he koi nahin jaanta kya iske piche kiska hat he kahan gaye vah talab
धनतेरस के अवसर पर देश के वृद्धजनों को मिला 'आयुष्मान वय वंदना कार्ड' का उपहार।
अब आयुष्मान भारत प्रधानमंत्री-जन आरोग्य योजना के तहत 70 वर्ष और उससे अधिक आयु के सभी नागरिकों को मिलेगा सूचीबद्ध अस्पतालों में ₹5 लाख तक के मुफ्त उपचार का लाभ।
अधिक जानकारी के लिए 14555 पर कॉल करें।
यह जो फोटो और वीडियो है यह अहमदाबाद में आए हुए दानिलिंडा विधानसभा के बेहरामपुरा वार्ड में नई बस्ती की है आपको बता दू की यहां विधायक कांग्रेस के है और चारो पार्षद भी कांग्रेस के है ,
यहां के स्थानिको का कहना है कि हम बार बार कंपलेन करते हैं चिट्ठी बनवाते हैं लेकिन कोई फायदा नही है
સરનામું:સરતાજ નગર અસ્મા ડુપ્લેક્સ ની સામે બેરલ માર્કેટ બેહરામપુરા વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણીવાર ફરિયાદ કરવા બદલ પણ કોઈ પણ અધ���કારી કાર્યવાહી કરવા આવતા નથી. @AmdavadAMC @Bhupendrapbjp @AyushmanNHA @narendramodi
સરનામું: નબીનગર હમજા ફ્લેટની સામે બેરલ માર્કેટ બહેરામપુરા અમદાવાદ છેલ્લા 15 દિવસથી ગટરનું પાણી બહાર આવી રહ્યું છે ગટરમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણીવાર ફરિયાદ કરવા છતાં કોઈપણ જાતની કામગીરી કરવામાં આવતી નથી
@AmdavadAMC@AyushmanNHA@narendramodi@CMOGuj@Bhupendrapbjp
સરનામું : ઉઝમાંનગર ગની મસ્જિદ પાસે ગુડલક બેરલ મા��્કેટ દાણીલીમડા અમદાવાદ ગુજરાત
છેલ્લા ૧૦ થી ૧૫ દિવસથી ત્યાંની દરેક ગટર બેક આવે છે અને ગટરમાં થી દૂષિત પાણી બહાર આવે છે તેના કારણે રોગચાળો ખૂબ ફેલાઈ રહ્યો છે AMCમાં ઘણીવાર ફરિયાદ કરવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી
સરનામું :અમન સ્કુલ થી હિમાલયા બેકરી સુધી ના રોડ પર વરસાદી પાણી ભરાયેલ છે એના કારણે ખૂબ તકલીફ પડી રહી છે આવતા જતાં રાહદારીઓમાં એકસીડન્ટ પણ ખૂબ થઇ રહ્યા છે
સરનામું : ઉઝમાંનગર ગની મસ્જિદ પાસે ગ���ડલક બેરલ માર્કેટ દાણીલીમડા અમદાવાદ ગુજરાત
છેલ્લા ૧૦ થી ૧૫ દિવસથી ત્યાંની દરેક ગટર બેક આવે છે અને ગટરમાં થી દૂષિત પાણી બહાર આવે છે તેના કારણે રોગચાળો ખૂબ ફેલાઈ રહ્યો છે AMCમાં ઘણીવાર ફરિયાદ કરવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી