तख़्त ए વિકાસ,
સરકારે आलमपनाह
शाह ए સંવેદનશીલ
તમારો, જી આપનો 'કાન આમળવા' ૪૨-૪૩ ડિગ્રીએ આખાય ગુજરાતમાંથી કર્મચારીઓ ગાંધીનગરમા ભેગા થયા છે.
૨૦ વર્ષથી દર પાંચમા વર્ષે ચૂંટણી પૂર્વે આ રીતે 'કર્મયોગી'ઓને ભેગા થઇ હૈયાવરાળ કાઢતા જોઈ રહ્યો છુ. તેના કરતા આવખતે વરાળમા આગ વધુ છે ! 😇