मेरा आप सभी से आग्रह है, आप सब इस बड़े मूवमेंट के लीडर हैं।
आपने मेरे इस विश्वास को और मजबूत किया है कि भारत का युवा कितना जागरूक है, कितना समझदार है और अपने कर्तव्यों के प्रति कितना गंभीर है।
मैं आप सभी को इस अभियान के लिए अनेक-अनेक शुभकामनाएं देता हूं।
- पीएम @narendramodi
સમરસતા, સમાનતા અને સામાજિક એકતાનો સંદેશ જનજન સુધી પહોંચે તેવા ઉદ્દેશ સાથે આવતીકાલે યોજાનારી સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની સમરસતા યાત્રાને લઈને આજે જગન્નાથ મંદિર ખાતે સ્થળ મુલાકાત લીધી.
યાત્રાનો રૂટ, સુરક્ષા સહિતની વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી મહાનગરના મહામંત્રી શ્રી દર્શકભાઈ ઠાકર, શ્રી ગૌતમભાઈ કથિરીયા, શ્રી ઉમંગભાઈ નાયક તથા સંગઠનના હોદ્દેદારો સાથે આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી.
భోగాపురంలోని అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది అనుసంధానాన్ని బలోపేతం చేసి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం చేసే ఒక చారిత్రాత్మక ప్రాజెక్టు.
ఈ విమానాశ్రయం అత్యాధునిక మౌలిక సదుపాయాలు మరియు అత్యాధునిక సాంకేతికతలను సమన్వయం చేసి, ప్రయాణికులకు సుఖమయ ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ఇది పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు మరియు ఉపాధికి గణనీయమైన ఊతాన్ని ఇస్తుంది. ఇక్కడి టెర్మినల్ భవనం కూడా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక గుర్తింపును ప్రతిబింబిస్తుంది.
మహానీయుడు అల్లూరి సీతారామ రాజు పేరు మీద నామకరణమైన ఈ విమానాశ్రయం, మన వారసత్వంపై గర్వాన్ని మరియు మన భవిష్యత్తుపై ఆశావహ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది.
@ncbn@PawanKalyan
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodiજીના સક્ષમ નેતૃત્વ હેઠળ સંસદ દ્વારા 'પબ્લિક એક્ઝામિનેશન્સ સુધારા વિધેયક' પસાર થવું એ દેશના યુવાધનના ભવિષ્યને સુરક્ષિત કરવાની ઐતિહાસિક પહેલ છે.
પેપર લીક માફિયાઓ સામે ૧૦ વર્ષની જેલ, ૧૦ કરોડ રૂપિયા સુધીનો દંડ અને સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટની કડક જોગવાઈથી દેશની સમગ્ર પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વાસનીય બનશે.
આદરણીય મોદીજીના વિઝન સાથે ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ' અને સંપૂર્ણ પારદર્શિતાના સંકલ્પ સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.
#FairExamsSecureYouth
ગુજરાતમાં પધારેલા ગાંધીનગર લોકસભાના જનપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
અમદાવાદ ખાતે શ્રી ચિરાગ દારૂવાલા લિખિત 'Your complete forecast 2026 - The Year of Sun' પુસ્તકનું વિમોચન કર્યું.
શ્રી ચિરાગભાઈને પુસ્તકની સફળતા માટે તેમજ વાચકોને આ પુસ્તક ખૂબ ઉપયોગી નીવડે તેવી શુભકામના.
Attended the high-level review meeting chaired by Hon’ble Union Finance & Corporate Affairs Minister Smt. @nsitharaman ji, Principal Secretary PMO Shri PK Mishra Ji, Gift City Chairman Shri @udaykotak and other dignitaries on the progress and future roadmap of GIFT City, India’s only International Financial Services Centre (IFSC).
Key discussions focused on:
• Strengthening GIFT City’s global financial ecosystem
• Expansion of banking, fintech, insurance & fund management sectors
• Growth of GCCs, aircraft & ship leasing ecosystem
• Infrastructure development, global connectivity & ease of doing business
• Talent attraction, urban development & future-ready social infrastructure
बेंगलुरु आगमन पर प्रदेश अध्यक्ष श्री बी. वाई. विजयेंद्र जी के नेतृत्व में पार्टी पदाधिकारियों एवं देवतुल्य कार्यकर्ताओं द्वारा किए गए स्वागत के लिए धन्यवाद।
ಬೆಂಗಳೂರಿಗೆ ಆಗಮಿಸಿದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪಕ್ಷದ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀ ಬಿ.ವೈ. ವಿಜಯೇಂದ್ರ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಪಕ್ಷದ ಪದಾಧಿಕಾರಿಗಳು ಹಾಗೂ ದೇವದುರ್ಲಭ ಕಾರ್ಯಕರ್ತರು ನೀಡಿದ ಆತ್ಮೀಯ ಸ್ವಾಗತಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು.
@BYVijayendra@BJP4Karnataka
અમદાવાદમાં 'ZEE 24 કલાક' દ્વારા આયોજિત 'મહાસન્માન' કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતનું ગૌરવ વધારનારા 40 જેટલા મહાનુભાવોને સન્માનિત કરવાનું સૌભાગ્ય મળ્યું.
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ અને 'વિકાસની રાજનીતિ'એ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે. આજે ગુજરાત અને ભારત સમગ્ર વિશ્વ માટે પ્રગતિનું ઉદાહરણ બન્યા છે, જે આપણા સૌ માટે ગૌરવની બાબત છે. આપણે "વિકસિત ભારત વિકસિત ગુજરાત" ના વિઝન સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે આ વિઝનને સાકાર કરવામાં સમાજના સૌ અગ્રણીઓ મહત્તમ યોગદાન આપે તેવું આહવાન કર્યું.
સમગ્ર વિશ્વ આજે જ્યારે કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે માનનીય મોદીજીએ દેશવાસીઓને પેટ્રોલ અને ઊર્જાનો કરકસરભર્યો ઉપયોગ તેમજ સ્વદેશી અપનાવા અંગેની હાકલ કરી છે. આ હાકલને સૌ સહિયારા પ્રયાસોથી ઝીલી લે તેવો અનુરોધ કર્યો.
@Zee24Kalak
विश्व के सबसे बड़े राजनीतिक दल, भारतीय जनता पार्टी के युवा एवं ऊर्जावान राष्ट्रीय अध्यक्ष, करोड़ों कार्यकर्ताओं के मार्गदर्शक श्री @NitinNabin जी को जन्मदिवस की हार्दिक शुभकामनाएं।
Nitin Nabin Bharatiya Janata Party (BJP)
كما شهدت هذه الزيارة إلى دولة الإمارات إبرام اتفاقيات محورية في قطاعات حيوية، مثل الطاقة والدفاع والبنية التحتية والشحن والتقنيات المتقدمة؛ مما منح دفعة جديدة للشراكة الاستراتيجية الشاملة بين الهند والإمارات. وفي تطور مهم آخر، أعلنت دولة الإمارات عن استثمارات بقيمة 5 مليارات دولار في الهند، وهو ما سيعمل على تعميق الروابط الاقتصادية بشكل أكبر.
શાહિબાગ ખાતે સ્વામિનારાયણ ભગવાન ના દશઁન કરી ,બ્રહ્મ વિહારી સ્વામીના આશીર્વાદ લીધા.
આગામી સમય માટે સ્વામીનું જે અમુલ્ય માર્ગદર્શન મળ્યું એ મારા જીવનનું એક સદ્દભાગ્ય સમાન છે.!!
સ્વામીશ્રીના આશિર્વચન અમને હંમેશા લોકસેવાના કાર્યોમાં પ્રેરણારૂપ બની રહેશે..!!
જય સ્વામિનારાયણ 🙏