@narendramodi Pm Sir Kal vo log aapki collar tak pohoch gaye the..hame bura laga par kab tak sam dam karoge Ab waqt aa gya hai dand ka..har baar ladhai khud nhi ladhni hoti Apke pass duniya ki sabse badi sena hai..unse jawab dilvado sap bhi mar jayega or lathi bhi nhi tutegi.🙏
@NitinNabin Sir Apni Team me mujhe bhi shamil karlo..BJP IT cell mujhe dedo vada karta hu ye leftists ecosystem kabhi narrative hamara tod nhi payega 🙏
@narendramodi હું એક ઓબીસી છું પણ તમે એક કાનૂન લાવેલા છો UGC કરીને જે સવર્ણો માટે ત્રાસદાયી છે..બીજેપી ક્યારથી જાતિવાદી થઈ ગયી સાહેબ.. આપડે તો હિન્દુ એકતા ની વાત કરતા અને આપડેજ હિન્દુઓ માં તફાવત કરો છો..આ બાબતે હું આપડાથી એક નારાજ કાર્યકર્તા તરીકે કહું છું. ઓબીસી general કાસ્ટ સાથે છું.
@ghanshyammm@sanghaviharsh ગરીબ આદિવાસી માટે બો મોટી રકમ છે આ ભાઈ..આંખ બંધ કરી લેવાથી અંધારું નહીં થતું.. આ રિયાલિટી છે ચર્ચ આ ખુલે આમ કરે છે તમારે જોવું હોય તો હું એક ચર્ચ નું એડ્રેસ આપું ત્યાં જવાનું ચાલુ કરો પછી ખબર પડશે
@sanghaviharsh ડાંગ પોલીસ ત્યારે શું કરતું હોય જ્યારે ક્રિસ્ટિયન મશીનરીસ આદિવાસીઓ નું લાલચ આપી ધર્મ પરિવર્તન કરતું હોય.. સાપુતારા, ડાંગ માં કેટલા આ બાબતે ગુન્હાઓ નોંધાયા? અને ગુજરાતનું ડ્રાય સ્ટેટ નું સ્ટેટસ કાઢી નાખો એમ પણ દારૂ ખુલે આમ વેચાય છે પોલીસ હપ્તા પણ લેતી છે બધાને ખબર છે આ વાત.
@sanghaviharsh@BJP4Gujarat સાહેબ મોદીજી પીએમ બન્યા પછી ગુજરાતમાં કામ નો દરજો ઘટ્યો છે..anti ઇન્કામ્બન્સી નો ફાયદો કેજરીવાલ ને થશે.. એનું IT સેલ કામ પર લાગી ગયું છે એના લોકો ગ્રાઉન્ડ લેવલ પર સભાઓ લેય છે.. દારૂના મુદ્દે અમે એમનાથી લડી શકતા નથી કેમ કે પોલીસ હપ્તા લેય છે અડ્ડાઓ ચાલે છે કામ દેખાતું નથી લોકોને.
@Ban_jaraa@CMOGuj@narendramodi_in આવીજ હાલત ગુજરાતના CM ની છે, રાજસ્થાન વાળો પણ નકામો અને MP વાળો પણ આવોજ.. મોદીજી geopolitics જોય છે અમિત ભાઈ ઇન્ટરનલ પોલિટિક્સ અને સિક્યુરિટી જોય છે બાકી બીજું કેડર શું કરે છે? આપડા IT સેલ વાળાઓને એક fake નેરેટિવ તોડતા નથી આવડતું અમારા જેવા સામાન્ય કાર્યકર્તા એ ક્યાં ક્યાં કાઢવું
@AshwiniVaishnaw@RailMinIndia@OpenAI@GoogleDeepMind Sir aapka jo dusra mantralay hai uska social media head mujhe bna do Narrative kese banana hai vo me batata hu aapko..or koi achhi team hire karo jo study kare na ki sirf salary leti rahe..Modi brand se kitne din chal paoge
@OfficeofSSC@ChouhanShivraj Mamaji vo kissan bill vapis lao..dalalo ke bich kisan sach me pis raha hai Kheti ko as a income source ki tarah banao warna ane wale samay me log kheti karna chhod denge..na kissan ko koi apni beti deta hai na kisan apni chij bech pata hai.. Farming sector ko badhava do sir