@ashishchauhan નવા સંવત ૨૦૮૩માં ભારતીય અર્થતંત્ર વધુ મજબૂત બને, શેરબજારમાં નવી તકોનું સર્જન થાય અને દેશના તમામ રોકાણકારો તથા બજાર સાથે જોડાયેલા લોકોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ આવે તેવી માતા મહાલક્ષ્મીને પ્રાર્થના.
🙏આપ સૌને નવા સંવત ૨૦૮૩ અને દિવાળીની હાર્દિક શુભકામનાઓ!
🪔✨ *દિવાળીના પાવન પર્વે BSE અને NSE ખાતે ભક્તિભાવ સાથે લક્ષ્મીપૂજન અને વિશેષ કાર્યક્રમોનું આયોજન!* ✨🪔
ભારતીય શેરબજારની બંને અગ્રણી એક્સચેન્જ #BSE અને #NSE ખાતે આજે દિવાળીના પાવન અવસરે નવા સંવતની શરૂઆત નિમિત્તે પરંપરાગત રીતે ધાર્મિક પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
@ashishchauhan -પરંપરાગત બેલ વગાડીને શરૂઆત કરવામાં આવી હતી.
ભારતીય શેરબજારની આ બંને ઐતિહાસિક સંસ્થાઓમાં દિવાળીના પર્વની ઉજવણી ભારતીય પરંપરા, સંસ્કૃતિ અને આર્થિક સમૃદ્ધિની ભાવનાને સુંદર રીતે રજૂ કરે છે.
જો તમે Crypto માં TRADING કે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો આ વીડિયો જરૂર જુઓ, 👇પરંતુ ગભરાશો નહીં — પહેલાં સંપૂર્ણ હકીકત જાણો!"
https://t.co/LQrYYQJn39
👆2 CRYPTO PLATFORMS પર ED ની કાર્યવાહી થઈ છે, પણ ખરેખર શું બાબત છે એ જાણવી જરૂરી છે:👆
@CoinDCX@Delta_Exchange
7.11.2026*
*"जय द्वारिकाधीश"."राधे राधे"*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*सुनहरी सुबह की सुंदर शुरूआत सुमधुर "श्रीकृष्ण" नाम के साथ..' राधेकृष्ण"🙏🏻*मंगला दर्शन द्वारिकाधीश
*🌹आपका दिन शुभ रहे* 🌹
Our MD & CEO, Shri Ashishkumar Chauhan delivered an address on 'India’s Financial Future: Technology, Trust and the Next Billion Investors' as part of the Inaugural Session of 'BFSI Digital Transformation Dialogue' at @NSEIndia, today.
A thought-provoking dialogue on Trust, Technology & Inclusive Growth was organised by I-Circle, an initiative spearheaded by Shri Sanjay Dhavalikar, bringing together perspectives on India’s journey towards achieving the vision of Viksit Bharat 2047.
#NSE #NSEIndia #Event #BFSI #ViksitBharat @ashishchauhan
☘️#SCAGROTECH :🪤
👇
https://t.co/VPwRrj9Cr3
😄21 લાખ નો નફો, સીધો વધી ને 10 કરોડ ને પાર....👆
👆પણ આ માયાજાળ ની પુરાવા સાથે વાત એ પણ આપણી ગુજરાતી ભાષા માં:👆
🤝વિડીયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કોઈ ફસાતા બચી જાય: