મહા માનવ વિશ્વ વિભૂતિ, આધુનિક ભારતના બંધારણના ઘડવૈયા, દેશના પહેલાં કાયદા મંત્રી, સ્ત્રીઓની આઝાદીના મુક્તિદાતા,બોધ્ધી સત્વ, ભારત રત્ન, સિમ્બોલ ઓફ નોલેજ, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા ના પથદશૅક 'યુગ પુરુષ'
#ડો_બાબાસાહેબ આંબેડકરજી ની ૧૩૨ મી જન્મજયંતિ નિમિત્તે કોટી કોટી વંદન 👑💙👑.
@RahulGandhi हमारा @NOPRUF_INDIA पूरे देश और गुजरात राज्य में पुरानी पेंशन बहाली मांग के लिए हर दिन संघर्ष कर रहा है अत्यंत हर्ष है कि राजस्थान छत्तीसगढ़ में पुरानी पेंशन बहाल हुई है मुझे पूर्ण विश्वास है गुजरात में ��पकी सरकार आती है तो पुरानी पेंशन बहाल होगी गुजरात सरकार को #OPS बहाल करो ।
દેશના #સૈનિકો/પૂર્વ સૈનિકોને પોતાના હક અધિકાર અને ન્યાય માટે આ રીતે કગરવુ પડે તે ખરેખર ખૂબ દુઃખ ની વાત.
શરમ કરો 😡ભાજપ સરકાર જે સૈનીકો જીવને હથેળીમાં લઈને દુશ્મનો સામે સરહદ ઉપર લડતા હોઈ એની માંગણી સાંભળવાની જગ્યાએ અવાજ દબાવો છો.
#હું_સૈનિકો_સાથે_છું_એમની_વાજબી_માંગણી_ને_સમર્થન