@nitin_gadkari Kobadi Tolanaka and Longdi Tolanaka in an area just 117 km from Tolanaka near Bhadbhid village in Bhavnagar district. Why three tolls where according to you the distance is reduced by 3 km even in two tolls?
@mansukhmandviya તમારો ડુંગળીની નિકાસબંદીની છૂટીને વખાણવી પડે સાહેબ, જ્યારે ખેડૂતો પાસેથી વેચાઈ ગઈ અને વેપારીઓ પાસે બધી આવી ગઈ એટલે તર��� તમે નિકાસબંધી હટાવી લીધી... ધન્યવાદ સાહેબ.ખેડૂતોને પા��માલ કરવાની તમારી નીતિ સારી કેવાય. તમે તો ગુજરાતના થઈને આવું કરી શકો.
@AmitShah તમારો ડુંગળીની નિકાસબંદીની છૂટીને વખાણવી પડે સાહેબ, જ્યારે ખેડૂતો પાસેથી વેચાઈ ગઈ અને વેપારીઓ પાસે બધી આવી ગઈ એટલે તરત તમે નિકાસબંધી હટાવી લીધી... ધન્યવાદ સાહેબ.ખેડૂતોને પાયમાલ કરવાની તમારી નીતિ સારી કેવાય.
મૃતક પરિવારને કોઇ પણ મદદ સરકારે ના કરી હોવાની વ્યથા વ્યક્ત કરતા પરિવારના સભ્યને સાંભળી દુઃખ થયું . માનવતા સાવ મરીપરિવારી ? ઉતરાખંડમાં ગુજરાતી પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો અને તેમા ભ��વનગરના પણ યાત્રીઓ હતા.. આ દુર્ઘટનામાં સાત યાત્રા��ુના મૃત્યુ થયેલ અને 27 ઘાયલ થયેલ છે . ગંગોત્રી નેશનલ હાઈવે પર બસ ખીણમાં પડતા ઘટના બની હતી ..
તીર્થસ્થાના દર્શન અને પ્રવાસે ગયેલા ગુજરાતીઓને નડેલા અકસ્માત અંગે ગુજરાત અને ઉત્તરાખંડની રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર કોઈએ મદદ નથી કરી તેમ પરિવારના સભ્ય કહી રહ્યા છે .