"આપ" ના રાષ્ટ્રીય નેતા અને રાજ્ય સભાના સાંસદ શ્રી સંજયસિંહ ની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે, એના વિરોધ માં આમ આદમી પાર્ટી નવસારી દ્વારા નવસારી નગરપાલિકા થી લઈ લૂંસીકુઈ મેદાન સુધી "મૌન રેલી" કાઢવામાં આવી,@AAPGujarat@Gopal_Italia@isudan_gadhvi@manoj_sorathiya@AMITKACHAVE
પંજાબની સરકારી શાળાના વિદ્યાર્થીઓને મળી રહ્યો છે શિક્ષિત 'AAP' સરકારનો ફાયદો.
ચંદ્રયાન-3 ના લોન્ચ દરમ્યાન આધુનિક ભણતરના અનુભવ માટે ઉપસ્થિત રહેશે વિદ્યાર્થીઓ.
@BhagwantMann@Gopal_Italia@isudan_gadhvi@AAPGujarat
નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા દેંશના (આદિવાસી) પર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ ન કરવા બાબતે નવસારી જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ લીગલ @AMITKACHAVE,દક્ષિણ ઝોન પ્રદેશ સહ મંત્રી જોની પાનવાલા વિગેરે હાજર રહ્યા.@Gopal_Italia@isudan_gadhvi
આમ આદમી પાર્ટી નવસારી જિલ્લાના લડાયક અને વિદ્વાન ધારા શાસ્ત્રી અને જિલ્લા માજી લીગલ સેલ ના એડવોકેટ અમિત કચવે ને ગુજરાત પ્રદેશ લીગલ સેલના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે તે બદલ નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ખૂબ ખુબ શુભકામનાઓ .@Gopal_Italia@isudan_gadhvi@manoj_sorathiya