@deepakrajani123@tv13gujarati જા.ક્ર 217 ની પરીક્ષા 10/3 ના રોજ લેવાઈ હતી અને પછી ચુંંટણી ના લીધે અને કોર્ટ કેસ ના લીધે હેરાન થયાં હવે મા.મૂખ્ય મત્રી શ્રી @Bhupendrapbjp ને નમ્ર વિનંતી છે કે બીટ ગાર્ડ નાં જોડે જા.ક્ર 217 માં પાસ થયેલાં ઉમેદવારો ને પણ જીવન ની આમુલ્ય ભેટ તરીકે નિમણૂક પત્ર આપી ને વધાવી લેશોજી
@HHPATELGSSSB સાહેબ શ્રી વિનમ્ર અરજી છે કે આપની નિવૃત્તિ પેલા 213 નું પરિણામ જાહેર કરી અમારું ભવિષ્ય ઉજ્વળ બનાવામાં અમૂલ્ય યોગદાન આપો.અમારું જીવન આ પરિણામ પર નિર્ભર છેઆપના કાર્યકાળ માં લેવાયેલો આ નિર્ણય સદાય યાદગાર રેસે અને એક શ્રદ્ધા ભરેલી નોંધ બની રેસે.આશા છે કે આ અંતિમ વિનંતી ને મહત્વ આપશો
નમસ્કાર @HHPATELGSSSB સાહેબશ્રી, જા.ક્ર ૨૧૭ માટે આપના દ્વારા તા.૨૦/૧૧ સુધીમાં પરિણામ જાહેર કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવા જણાવેલ, જેને હવે ગણતરીના જ દિવસો બાકી રહેલ હોય, જેથી જલ્દીથી પરિણામ જાહેર કરી અમારા તથા પરિવારજનોના ઉત્સાહમાં વધારો કરવા આપને નમ્ર અરજ છે.
Sir,Please declare the result of 217 work assitant.Already maximum time is given for withdrawal. Now students and families are eagerly waiting for results. Its been month now since last result was declared. Pl.declare result.
Court mattter 19/11
@HHPATELGSSSB#declare217result
Sir, Please declare the result of 217 work assitant. Already maximum time is given for withdrawal. Now students and families are eagerly waiting for results. Its been month now since last result was declared. Please declare result @HHPATELGSSSB#declare217result
@deepakrajani123 ભરતી ક્રમ ૨૧૭મા અમો દ્વારા વીથડ્રોવ માટે બધા શક્ય પ્રયાસો થઈ ચૂક્યા છે,જેમાં મોટા ભાગના ઉમેદવારો એ કરાવી દીધું છે બાકી રહેલ હવે સ્થળ પસંદગી માટે વિથડ્રોવ કરવાના મૂડ માં જાણતાં નથી. તો આપને નમ્ર અરજ છે કે જલ્દીથી પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવે.
@deepakrajani123 ભરતી ક્રમ ૨૧૭મા અમો દ્વારા વીથડ્રોવ માટે બધા શક્ય પ્રયાસો થઈ ચૂક્યા છે,જેમાં મોટા ભાગના ઉમેદવારો એ કરાવી દીધું છે બાકી રહેલ હવે સ્થળ પસંદગી માટે વિથડ્રોવ કરવાના મૂડ માં જાણતાં નથી. તો આપને નમ્ર અરજ છે કે જલ્દીથી પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવે.
ભરતી ક્રમ ૨૧૭મા અમો દ્વારા વીથડ્રોવ માટે બધા શક્ય પ્રયાસો થઈ ચૂક્યા છે,જેમાં મોટા ભાગના ઉમેદવારો એ કરાવી દીધું છે બાકી રહેલ હવે સ્થળ પસંદગી માટે વિથડ્રોવ કરવાના મૂડ માં જાણતાં નથી. તો આપને નમ્ર અરજ છે કે જલ્દીથી પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવે.
@HHPATELGSSSB#GSSSB#declare217result