@deepakrajani123@tv13gujarati તમે કહેલ કે રિઝલ્ટ 355 & 304 એન્ડ લાસ્ટ માં પંચાયત વર્ક આસિસ્ટન્ટ 17 નું આવશે એમ થી 2 આવી ગયા પણ 17 નંબર નું કઈ આગળ વધ્યું નથી શું થયું એનું એની કોઈ વાત જ કરતું નથી થતાં પંચાયત વિભાગ પણ કઈ માહિતી આપતી નથી.
@deepakrajani123 217 વર્ક આસિસ્ટન્ટ 2023\24 માટે વેઈટીગ મા કાય અપડેટ ?
ગોણસેવા એ લીસ્ટ આપ્યાના 25 દિવસ થયા પણ નર્મદા બોર્ડ તરફથી કોઈ રીપ્લે આવ્યો નથી. આપના દ્વાર માહિતી આપવા વિનંતી
@HHPATELGSSSB 217 મા વધુ વિદ્યાર્થી લાભ મડે તેવુ કાઇક કરજો.
હજી 1 અઠવાડિયુ રાહ જોવી પડે તો વાધોનય.
જગ્યાઓ ખાલી ન રહે અને ઉમેદવારોનું સરકારી નોકરીનું સ્વપ્ન પૂરું થાય તે માટે શરૂ કરેલ વિડ્રો સિસ્ટમ સરાહનીય છે.
@YAJadeja સર એક જ બોર્ડ દ્વારા આવી બેવડી નીતિ કેમ ફોરેસ્ટ માટે માર્કસ બતાવો અને અમને વંચિત રાખો છો મહેરબાની કરીને જા. ક. 213 થી 217 ના પણ માર્કસ બતાવા સાહેબશ્રી તમનેનમ્ર વિનંતી..🙏