મા.શિક્ષણ મંત્રીશ્રી @kuberdindor તેમજ મુખ્યમંત્રીશ્રી@Bhupendrapbjp@CMOGuj જિલ્લા ફેર બદલી થયેલ શિક્ષકો હજુ સુધી કચ્છમાં 100% અને અન્ય જિલ્લામાં 50% મહેકમને કારણે છુટા થયેલ નથી, જેમની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી તમામને વહેલી તકે છુટા કરી વતનનો લાભ આપવા સૌની લાગણી અને માંગણી છે