@vijayrupanibjp ખરેખર સારો નિર્ણય છે.. પરંતુ આદેશ વગર પ્રજા સમજતી નથી.. પોલીસ ને પુરો પાવર્સ આપી કડક પાલન થાય તે ખુબ જરૂરી છે.. રાજ્ય સરકાર નો ખુબ ખુબ આભાર..
@PradipsinhGuj સર, ગુજરાત ના લગભગ દરેક વિસ્તારોમાં જરૂરીયાતમંદ કલાકારો રહે છે. તેમને એક કરીયાણાની કીટ પહોંચાડવાનું મહા અભિયાન અમે શરૂ કર્યું છે. અમારા સ્થાનીક પ્રતિનિધિને પોલીસનો સહકાર મળે તેવી અપેક્ષા.. આભાર
@CollectorAhd સર, ગુજરાતના નાના કલાકારો મહામુશ્કેલીમાં છે. ગુજરાતના દરેક સેન્ટરમાં તેમને એક કીટ વિતરણનું અભિયાન અમે ખુબ મોટા પાયે ઉપાડેલ છે. મેડીકલ ગાઇડલાઇનને અનુસરવાની ખાત્રી. અમારા માંની બે વ્યક્તિને અમદાવાદ માટે પોલીસ પાસની તાતી જરૂરિયાત છે. આપના સહકાર અને માર્ગદર્શનની અપેક્ષા